________________
પ/ર/૪૩૬
૧૯
કુલ સ્વાધીન છે, તેની આદર વડે રક્ષા કરવી, પૈડાનો નાશ થતા તેના આધારવાળા આરકો રહેતા નથી અર્થાત આચાર્ય આધારભૂત છે - આ બીજો અતિશય.
ઉપાશ્રયમાં એક સત પર્યન્ત વિધાદિના સાધન માટે રોકાકી એકાંતમાં વસતા આચાર્ય આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તેમને આગળ કહેવાનાર દોષોનો અસંભવ છે. બીજાને તો સદ્ભાવ છે. આ ચોથો અતિશય જાણવો.. એ રીતે પાંચમો પણ જાણવો. આ બંનેનો ભાવાર્થ આ છે
ઉપાશ્રયમાં ગુપ્ત સ્થાનમાં જે પૃથક્ રહે અથવા ઉપાશ્રયની બહાર શૂન્ય ગૃહાદિમાં રહે, તેમાં સામાચારી નથી. તેમાં આ દોષો - પુરષ વેદોદયથી જનરહિતમાં હસ્તકમદિથી સંયત ભેદ થાય, મેં મયદા ઉલ્લંઘી એમ માનીને પૈહાયાસાદિ મણ સ્વીકારે. • x • જો સંયમ ભાવરહિત હોય તો પણ સમુદાયમાં બીજા મુનિથી રક્ષણ થાય, જેમ છેડાયેલ વંશ ભૂમિ પર ન પડે.
નિકારણ ગર્વથી જુદા વસનારા ગણી અને આચાર્યને આ પ્રમાણે દોષ થાય છે • તો સૂત્રમાં એકાકીપણાની આજ્ઞા કેમ ? કારણ હોય તો. ભિક્ષને પણ કારણે બહાર રહેવાની આજ્ઞા છે. શું કારણ છે? તે કહે છે - આચાર્યો પર્વ પર્વમાં વિધાઓની પરિપાટી કરે છે, જેમકે મહાપ્રાણ. તે કારણે વસતિની અંદર કે બહાર રહે છે.
આચાર્યના ગણને વિશે અતિશયો કહ્યા. હવે તે જ અતિશયથી વિપર્યયભૂત ગણથી નીકળવાના કારણો કહે છે–
• સૂત્ર-૪૩૩,૪૩૮ -
૪િ૭૭ પાંચ કારણ વડે આચાર્ય-ઉપાધ્યાયનું ગણથી નીકળવું થાય છે, તે આ - (૧) આચાર્ય-ઉપાધ્યાય પોતાના ગણમાં આજ્ઞા કે ધારણાને સારી રીતે પાલન ન થતું હોય, (૨) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં યથારાનિક વંદન વ્યવહાર અને વિનય સમ્યફ પળાવી ન શકે. (૩) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં જે કૃતપાયિના ધાક છે તેને કાળે સમ્યફ અનુવાદ ન કરે. (૪) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં વગણ કે પરગણ સંબંધી સાદdીમાં બહિર્તેશ્ય થાય. (૫) તેમના મિત્ર કે જ્ઞાતિજન કોઈ કારણથી ગામાંથી નીકળેલ હોય તેનો સંગ્રહ અને ઉપષ્ટભ આપવા માટે ગણથી નીકળવું થાય.
[૪૮] પાંચ ભેદ ઋદ્ધિવાળા મનુષ્યો કહેલા છે. તે આ • અરહંત, ચકવર્તી બલદેવ, વાસુદેવ અને ભાવિતાત્મા અણગાર,
• વિવેચન-૪૩૩,૪૩૮ :
[૪૭] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - આચાર્ય-ઉપાધ્યાયનું કે આચાર્ય અને ઉપાધ્યાયનું ગણ-ગચ્છથી નીકળવું તે ગણ અપક્રમણ. આચાર્ય ઉપાધ્યાય ગ૭ના વિષયમાં યોગોમાં પ્રવર્તનરૂપ આજ્ઞાને કે વિધેયોનું નિવર્તન લક્ષણ ધારણાને યથાયોગ્ય પ્રવર્તન કરનારા થતા નથી. કહેવા એમ માંગે છે કે - ગણના દુર્વિનીતત્વથી તેમને યોગાદિમાં જોડવા અશક્ત થાય ત્યારે તે ગણથી નીકળે છે. જેમ કાલકાચાર્ય.
Boo
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ તે એક.
ગણના વિષયમાં ચયા જ્યેષ્ઠ - પર્યાયાદિથી, તેને કૃતિકર્મ, વિનયને સારી રીતે પ્રયોજનાર થતો નથી. કેમકે આચાર્યની સંપદાથી અભિમાનવ હોય છે. તેથી આચાર્યએ પણ પ્રતિક્રમણ-ક્ષામણાદિમાં ઉચિત વિનય કવો જ જોઈએ. એ બીજું...
આચાર્ય-ઉપાધ્યાય, જે કૃતના પર્યાયો-ઉદ્દેશક, અધ્યયનાદિને વિસ્મરણ ને થવાથી હદયમાં ધારે છે, તે શ્રુતપયયોને યથાવસર સાધુને ભણાવતા નથી. અને શબ્દનો અહીં સંબંધ કરાય છે તથા ગણના વિષયમાં અતિ ગણને આચાર્યના અવિનીતપણાથી, સુખ લંપટતાથી કે મંદ પ્રાવથી ગળથી નીકળે છે. આ ત્રીજે.
ગણમાં વર્તતા આચાર્ય-ઉપાધ્યાય, સ્વગચ્છ અને પરગચ્છની સાળી પ્રત્યે તયાવિધ શુભકર્મવશ થઈને સકલ લ્યાણના આધારભૂત સંયમ મહેલ મધ્યેથી બહાર લેશ્યા - જેનું અંતઃકરણ છે તે અતિ આસક્ત થાય છે, એ રીતે ગણવી નીકળે છે. અધિક ગુણવથી આ અસંભવ છે એમ ન કહેવું, કેમકે વજ જેવા ભારે અને ચીકણા એવા નિબિડ કર્મ જ્ઞાનાટ્યને પણ માર્ગથી પતિત કરીને ઉન્માર્ગમાં લઈ જાય છે. આ ચોથું.
તે આચાર્યાદિના મિત્ર અને સ્વજન વર્ગ કોઈ કારણથી ગચ્છથી નીકળેલ હોય, તે મિત્ર-સ્વજનાદિના સંગ્રહાદિ અર્થે ગચ્છથી નીકળવું કહેલ છે. અહીં સંગ્રહ એટલે તેનો સ્વીકાર અને ઉપગ્રહ એટલે વદિ સહાય. તે પાંચમું.
| [૪૮] આચાર્યનું ગણથી નીકળવું કહ્યું, તે આચાર્ય ઋદ્ધિવંત મનુષ્ય હોય છે, તે અધિકારથી ઋદ્ધિવંત મનુષ્ય વિશેષતે કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ છે કે - Aદ્ધિ - આમપષધિ આદિ સંપત્તિ. તે આ - આમÈષધિ, વિપુડષધિ, ખેલૌષધિ, જલૌષધિ, સર્વોપધિ, આશીવિષવ, આકાશગામિત્વ અક્ષિણમહાનસિકવ, વૈક્રિયકરણ, આહારકત્વ, તેજોનિસર્જન, પુલાવ, ક્ષીરાશ્રવત્વ, મધ્વાશ્રવત્વ, સર્પિરાશ્રવત્વ, કોઠબુદ્ધિતા, બીજબુદ્ધિતા, પદાનુસારિતા, સંભિજ્ઞ શ્રોતૃત્વ, પૂર્વધરતા, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, અહંતલબ્ધિ, ગણધર લબ્ધિ, ચક્રવર્તિતા, બલદેવતા, વાસુદેવતા, આદિ અનેક પ્રકારે લબ્ધિઓ જાણવી. કહ્યું છે કે
ઉદય, ક્ષય, ક્ષયોપશમ જન્ય ઘણા પ્રકારે પરિણામ વશ જીવને લબ્ધિ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારે પ્રચૂર કે અતિશયવાળી ઋદ્ધિ વિધમાન છે જેઓને તે ઋદ્ધિવાળા. સદ્ભાવનાથી વાસિત આત્માવાળા ભાવિતાત્મા અનગારો, તેઓનું ઋદ્ધિમાનવ આમષધ્યાદિચી છે. અહેતુ આદિ ચારને યથાસંભવ આમપષધિ આદિથી અહતત્વ આદિ છે.
સ્થાન-૫ ઉદેશો-૨-નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |