________________
૧૮e
૫/૨/૪૬૪ એવા દેવો વડે શું પ્રયોજન છે ?
તેનો ઉત્તર આ રીતે આપે છે - મોહનીય અને સાતા વેદનીય કર્મના ઉદયથી દેવો કામમાં આસકત છે, મોહનીયના ઉદયથી તેમને વિરતિ નથી. દેવ સ્વભાવથી તેઓ અનિમેષ છે, કૃતાર્થ થયેલ હોવાથી નવીન ચેષ્ટારહિત છે. કાળના અનુભાવથી તીર્થની ઉન્નતિને પણ અન્યત્ર મહાવિદેહ આદિમાં કરે છે.
અરિહંતનો વર્ણવાદ-ચશવાદ આ પ્રમાણે કહેવો - રાગ, દ્વેષ અને મોહને જીતેલા, સર્વજ્ઞ, દેવોના સ્વામી - ઇન્દ્રો વડે પૂજાએલા, અત્યંત સત્ય વચનવાળા અને મોક્ષગતિમાં જવાવાળા જિનો જય પામે છે.
- અરિહંત પ્રણીત ધર્મનો વર્ણવાદ આ પ્રમાણે કહેવો - વસ્તુઓને પ્રકાશવામાં સુર્ય, અતિશય રત્નોનો સાગર, સમસ્ત જગતના જીવોનો સ્નેહાળ બંધુ સમાન એવો બે પ્રકારનો જિનધર્મ જય પામે છે.
આયાર્યનો વર્ણવાદ આ રીતે કહેવો - તેઓને નમસ્કાર હો ! તેઓને નમસ્કાર હો ! ભાવથી ફરી તેઓને નમસ્કાર હો ! ઉપકાર નહીં કરેલ બીજા જીવોના હિતમાં રક્ત થયેલા જે ભવ્યોને જ્ઞાન આપે છે.
ચતુર્વિધ શ્રમણસંઘનો વર્ણવાદ આ રીતે કહેવો - સંઘની પૂજા કર્યા પછી એવો કોઈ નથી જે પૂજિત થતો નથી, કેમકે ત્રિભુવનમાં પણ સંઘથી પૂજવા યોગ્ય અન્ય ગુણવાનું કોઈ નથી.
દેવોનો ચશવાદ આ પ્રમાણે કરવો - અહો ! દેવોનું અદ્ભુત શીલ છે કેમકે વિષયરૂપ વિષ વડે તેઓ મોહિત છે, તો પણ જિનભવનમાં અપ્સરાઓની સાથે પણ હાસ્યાદિને કરતા નથી.
સંયત અને અસંયતનો વ્યતિકર - x - હવે કહે છે– • સૂત્ર-૪૬૫ થી ૪૬૯ :
[૬૫] પ્રતિસંલીન પાંચ કહ્યા છે. તે આ પ્રમાણે - શોઝેન્દ્રિય પ્રતિસલીન ચાવતું પનન્દ્રિય પ્રતિસવીન.
આપતિસંલીન પાંચ કહ્યા છે. તે આ પ્રમાણે - શોમેન્દ્રિય આપતિસલીન ચાવતુ યરનેન્દ્રિય આપતિસંલીન
સંવર પાંચ છે, તે આ પ્રમાણે - શ્રોએન્દ્રિય સંવર યાતd સ્પશનદ્રય સંવર.. અસંવર પાંચ છે તે પ્રમાણે - શ્રોવેન્દ્રિય અસંવર યાવતું સ્પશનેન્દ્રિય અસંવર.
૪િ૬૬] સંયમ પાંચ ભેદે કહ્યો છે, તે આ પ્રમાણે - સામાયિકસંયમ, છેદોપસ્થાપનીય સંયમ, પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સંપરાય સંયમ, યથાખ્યાત ચા િસંયમ.
[૪૬] કેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારે સંયમ થાય છે. તે આ - પ્રપોકાયિક સંયમ ચાવતુ વનસ્પતિકાયિકસંયમ.
એકેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારે અસંયમ થાય છે. તે
૧૮૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આ પ્રમાણે - પ્રણવીકાચિક અસંયમ રાવતું વનસ્પતિકાચિક અસંયમ.
[૬૮] પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારે સંયમ થાય છે તે પ્રમાણે - શ્રોએન્દ્રિય સંયમ યાવતુ અનિન્દ્રિય સંયમ.
પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારે અસંયમ થાય છે. તે આ પ્રમાણે - શોએજ્ય અસંયમ રાવતુ અનિન્દ્રિય સંયમ.
સર્વે પાણ-ભૂત-જીવ-સવોની હિંસા ન કરનારને પાંચ પ્રકારનો સંયમ થાય છે - એકેન્દ્રિય સંયમ યાવતુ પંચેન્દ્રિય સંયમ. | સર્વે પ્રાણ-ભૂત-જીવન્સવની હિંસા કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે - એકેન્દ્રિય અસંયમ યાવત પંચેન્દ્રિય અસંયમ.
૪િ૬૯] તૃણ વનસ્પતિકાયિક જીવો પાંચ પ્રકારે કહા છે, તે આ - અગ્રણીજ મૂલબીજ બીજ, અંધબીજ, બીજુહ.
• વિવેચન-૪૬૫ થી ૪૬૯ :| [૪૬૫ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - યથા યોગ્ય પ્રાધાન્યવ થકી શ્રોબેન્દ્રિય આદિનો ક્રમ જાણવો. તેનું પ્રાધાન્ય ક્ષયોપશમ બહુવકૃત છે.
તથા પ્રતિસંલીન અને અપ્રતિસલીન એ બે સૂરમાં ધમપુરુષ કહ્યો. તથા સંવ-અસંવરના બે સૂત્રોમાં ધર્મ કહ્યો છે.
[૪૬૬] સંયમવું તે સંયમ અર્થાત્ પાપનો વિરામ. સE - રાગદ્વેષ રહિત, તેનો કાવ - ગમન અર્થાત પ્રવૃત્તિ તે સમાય, સમાય જ સમયમાં થયેલ અથવા સમાયનો વિકાર કે અંશ-સમાય છે પ્રયોજન જેનું તે સામાયિક. આ અંગે ઉક્ત અને જણાવતી બે ભાષ્યગાથા છે.
અથવા સE - જ્ઞાનાદિ ત્રયમાં અથવા તે ત્રણ વડે મથન - ગમનરૂપ સમાય, તે જ સામાયિક છે - આ અંગે ઉક્ત અર્થ જણાવતી ગાથા છે.
રાગ આદિ રહિત લક્ષણ ક્ષમ નો માવે - ગુણોનો લાભ અથવા સમ - જ્ઞાનાદિ ગુણોનો માર • લાભ તે સમાય, તે જ સામાયિક. આ સંબંધે ઉક્ત અર્થને જણાવનારી એક ગાથા પણ વૃત્તિકારે નોંધી છે.
અથવા સન - મૈત્રીને વિશે અથવા મૈત્રી વડે ગમન-વર્તન તે સમાય અથવા મૈત્રી ભાવનો માળ - લાભ તે સમાય, તે જ સામાયિક. આ સંબંધે ઉક્ત અને જણાવતી એક ગાયા પણ વૃત્તિકારે નોંધી છે.
સાવધયોગની વિરતિરૂપ સર્વચાસ્ત્રિ પણ સામાન્યતઃ સામાયિક જ છે અને છેદ વગેરે વિશેષો વડે વિશેષ્યમાન યાત્રિ અર્થથી ચાને શGદથી વિવિધપણાને ભજે છે, તેમાં પહેલા વિશેષણના અભાવથી સામાન્ય શબ્દમાં જ સામાયિક નામે રહે છે.
સામાયિક બે ભેદે છે - ઈવકાલિક અને માવજીવિક, તેમાં - ઇવકાલિક સામાયિક બધા પ્રથમ અને છેલ્લા તીર્થકરના તીર્થોમાં જે શિષ્યને વ્રતનું આરોપણ કરેલ નથી, તેને હોય છે અને ચાવજીવ સામાયિક મધ્યમ બાવીશ જિનેશ્વર અને મહાવિદેહના તીર્થકરોના તીર્થમાં હોય છે. તેઓને વિશે ઉપસ્થાપનાનો અભાવ હોવાથી