________________
૩/૩/૧૮૬,૧૮૩
૧૮૯
૧૯૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ચિંતાથી રહિત અને અર્થને કહે તે આચાર્ય. આચાર્યનો ભાવ તે આચાર્યતા, તે વડે આગળ ગણાચાર્યનું ગ્રહણ કરવાથી અહીં અનુયોગાચાર્ય એવો અર્થ છે.
સમીપ આવીને જેની પાસેથી ભણાય તે ઉપાધ્યાય. કહ્યું છે કે - સખ્યણું જ્ઞાનદર્શનથી યુક્ત, સૂમ-અર્થ-તદુભય વિધિના જ્ઞાતા, આચાર્ય પદને યોગ્ય, સૂરની વાયના આપે તે ઉપાધ્યાય. તેનો ભાવ તે ઉપાધ્યાયતા, તે વડે .• તથા ગણ - જેને સ્વસ્વામી સંબંધ વડે સાધુનો સમુદાય છે તે ગણી - ગણાચાર્ય, તેનો ભાવ તે ગણાચાર્યતા, તે વડે, ગણના નાયકપણા વડે એ ભાવ છે.
તથા સમિતિ-સંગતા, સર્ગિક ગુણ યુક્તત્વથી ઉચિત એવી આયાદિપણાએ જે અનુજ્ઞા તે સમનુજ્ઞા. અનુયોગાચાર્યના સર્ગિક ગુણો આ પ્રમાણે - વ્રતસંપન્ન, કાલોચિત સૂત્રાર્થને ગ્રહણ કરનારા મુનિઓને જિનેન્દ્રોએ અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહ્યા છે.
પૂર્વે કહેલ ગુણોથી વિપરીતને અનુજ્ઞા દેવામાં ગુરુને મૃષાવાદ લાગે, લોકમાં પ્રવયનની નિંદા થાય, બીજાઓને પણ ગુણની હાનિ થાય છે અને તીર્થનો ઉચ્છેદ થાય છે. ગણાચાર્યના સર્ગિક ગુણો આ પ્રમાણે
સૂત્ર અને અર્થમાં નિણાત, પ્રિયધર્મી, દૈaધર્મી, ઉપાયને જાણનાર, જાતિ અને કુલ સંપન્ન, ગંભીર, લબ્ધિવાળા, સંગ્રહ અને ઉપગ્રહમાં તત્પર, ક્રિયાના અભ્યાસી, પ્રવચન અનુરાગી એવા ગણવામી જિનવરે કહેલા છે.
(શંકા] આવા ગુણોના અભાવે અનુજ્ઞા અભાવ હોવાથી સમનુજ્ઞા કેમ થશે ?
[સમાધાન] કહેલ ગુણો મળે અન્યતમ ગુણોના અભાવમાં પણ કારણવિશેષથી આ અનુજ્ઞા સંભવે છે, અન્યથા આવું કેમ કહેવાય છે કે - જે કોઈપણ [સાધુ ગુરપ્રત્યે મંદબુદ્ધિવાળા જાણીને, આ ગુરુ લઘુવયના છે, થોડા ભણેલ છે એમ જાણીને હેલના કરે છે, તે મિથ્યાત્વ પામીને ગુરુની આશાતના કરે છે. તેથી કેટલાંક ગુણોના અભાવ છતાં પણ અનુજ્ઞા છે. સમગ્ર ગુણ ભાવે સમનુજ્ઞા છે અથવા સમાન સામાચારીપણાએ જે ગમતાં તે સ્વમનોજ્ઞ અથવા મનોજ્ઞ જ્ઞાનાદિ સહિત તે સમનોજ્ઞએકસાંભોગિક સાધુ ત્રણ પ્રકારે કેમ ?
તે કહે છે - આચાર્યપણાએ આદિ. ભિક્ષ, ક્ષુલ્લકાદિ ભેદો છતાં તેની વિવક્ષા કરી નથી, કેમકે અહીં ત્રણ સ્થાનકનો અધિકાર છે - - એમ સમનુજ્ઞા માફક આચાર્યત્વ આદિ વડે ત્રણ પ્રકારે છે.
ઉપસંપત્તિ - જ્ઞાનાદિ માટે સમીપ જવારૂક્ષ, હું આપનો છું છું એવો સ્વીકાર, તે આ પ્રમાણે - પોતાના આચાર્યાદિ વડે આજ્ઞા કરાયેલ કોઈક સાધુ, સખ્ય શ્રુત ગ્રંથોના અથવા દર્શન પ્રભાવક શાસ્ત્રોના -૧- સૂત્ર અને અર્થનું ગ્રહણ, -- સ્થિરીકરણ અને -3- ભૂલેલાનું સંધાન કરવા માટે, વળી ચાત્રિ વિશેષ માટે, વૈયાવચ્ચ માટે કે તપસ્યા માટે ગુરએ કહેલ અન્ય આચાર્યને જે સ્વીકારે છે : ઉપસંપદા સ્વીકારે છે. કહ્યું છે કે - ઉપસંપદા ત્રણ પ્રકારે - જ્ઞાન, દર્શન, ચારિત્રમાં.
તેમાં દર્શન, જ્ઞાનની ત્રણ પ્રકારે છે અને ચાત્રિ માટે બે પ્રકારે છે. આ આચાર્યની ઉપસંપદા, એવી રીતે ઉપાધ્યાય અને ગણીની પણ છે.
એ રીતે આચાર્યત્વ આદિ ભેદે ત્રણ પ્રકારે વિહાન-પરિત્યાગ. તે પોતાના આચાર્યના પ્રમાદદોષને આશ્રીને, વૈયાવૃત્ય અને તપસ્યા માટે બીજા આચાર્યની ઉપસંપત્યપણામાં હોય છે. કહ્યું છે - સ્વગચ્છથી અન્ય ગચ્છમાં સીદવ દોષ આદિથી હોય છે અથવા જ્ઞાનાદિ અર્થે ઉપસંપતને પ્રાપ્ત મનિને, તે માટે ન રહેનારને અથવા સિદ્ધ પ્રયોજન વાળાને જે છોડે છે, તે આચાર્ય પરિત્યાગ. કહ્યું છે . જે કારણને આશ્રીને પાસે આવેલ પણ તે કારણને પૂર્ણ ન કરતો અથવા કાર્ય સમાપ્તિ થતા મુનિને સ્મૃતિ કરાવે કે તમારું કાર્ય પૂર્ણ થયું છે અથવા વિદાય કરાયા છે. એ રીતે ઉપાધ્યાય, ગણિનો ત્યાગ પણ જાણવો.
આ વિશિષ્ટ કાયપેટા ત્રણ સ્થાનકમાં અવતાર કરાઈ, હવે વચન, મન અને તે બંનેના નિષેધનું ત્રીજા સ્થાનકમાં અવતરણ કરતા કહે છે–
• સૂત્ર-૧૮૮ -
વરાના ત્રણ ભેટે છે - તવચન, તદન્યવચન, નોવાન... ગણ અવયના કહ્યા છે - નોતર્વચન, નોતદન્યવચન, અવયન...મન ત્રણ ભેદે છે - તમન, તદન્યમન, નોમિન... ત્રણ અમન કહ્યા - નોતમન, નોતદન્યમન, અમન.
• વિવેચન-૧૮૮ -
આ સૂત્રની ગમનિકા -૧ વિવક્ષિત ઘટાદિ પદાર્થનું વચન તે તદ્ઘચન, ઘટ પદાર્થની અપેક્ષાએ ઘટ વયનવતુ. -- વિક્ષિત ઘટાદિથી અન્ય પદાર્થ જેમકે - પટ આદિ. તેનું વચન તે તદન્યવચન, ઘટની અપેક્ષાએ પટવાનની જેમ. -3- નોઅવયનકથનની નિવૃત્તિ નહીં - વચનમાત્ર, ડિત્યાદિવ૮.
અથવા ૧- શબ્દની વ્યુત્પત્તિ નિમિતરૂપ ધર્મ વિશિષ્ટ અર્થ જે શબ્દ વડે કહેવાય છે, તે તદ્વચન, અગ્નિ-સૂર્યની જેમ આ યથાર્થ નામ છે. -૨-શબ્દની વ્યુત્પતિ નિમિત્તરૂપ ધર્મ વિશિષ્ટથી અન્ય શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત રૂપ ધર્મ વિશિષ્ટ અર્થ જેના વડે કહેવાય છે તદન્ય વચન, મંપાદિતd. -- બંનેથી ભિન્ન તે નોઅવયન, તે ડિત્યાદિની માફક નિરર્થક છે.
અથવા ૧- આયાર્યાદિનું વચન તે તર્વચન, ૨- આચાદિથી અન્યનું વયન તે તદન્યવચન. -- ન વિવક્ષા કરેલ પ્રણેતાનું વચન તે નોવચન.
ત્રણ પ્રકારના વચનનો નિષેધ તે અવયન - નોતર્વાચન ઘટ અપેક્ષાએ પટવયનવતું, નોતદન્યવયન - ઘટને વિશે ઘટવયનવત, અવચન એટલે વચનની નિવૃત્તિ માત્ર એ પ્રમાણે વ્યાખ્યાંતર અપેક્ષાએ જાણવું.
દેવદત્ત આદિનું તેમાં કે ઘટાદિમાં મન તે તન્મન. દેવદતથી અન્ય યાદiાદિ કે ઘટ અપેક્ષાએ પટાદિને વિશે મન તે તદન્યમન, સંબંધિ વિશેષ વિવેક્ષા વગરનું મનોમત્ર તે અમન. આ રીતે ‘અમન' પણ જાણવું.