SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૩/૧૮૮૨ થી ૧૮૫ ૧૮૩ - સરાવલું, ઘટિકા આદિ. બાકી સુગમ છે. [૧૮૪] વસ્ત્ર ગ્રહણના કારણો કહે છે - - લજ્જા કે સંયમ, પ્રથા - નિમિત જે કારણે ધારણ કરે છે - હી પ્રત્યય. ગુગુણા - વિકૃત અંગ દર્શનથી પ્રવચન નિંદા ન થાય, તે નિમિત્ત તે સુાંછા પ્રત્યય. એ રીતે શીત, ઉષ્ણ, દંશ, મશકાદિ પરીષહો જેમાં નિમિત્ત છે, તે પરીષહ પ્રત્યય. કહ્યું છે કે - વસ્ત્રના અભાવે વિકૃત લિંગ હોય તો, વાયુપ્રકોપથી ઉન્નત થતા, લજ્જા આવતા, અતિ મોટું લિંગ હોય તો તેના અનુગ્રહને માટે સ્ત્રીને જોવાથી થતાં લિંગોદયની રક્ષા માટે જ પટ્ટ તેિ ચોલપટ્ટ છે.] ઘાસનું ગ્રહણ, અગ્નિ સેવન નિવારણ માટે, ધર્મ-શુકલ ધ્યાનને માટે, ગ્લાન અને મૃતક અર્થે વસ્ત્ર ગ્રહણ કરવાનું ઉપદેશેલ છે. આ રીતે વર ગ્રહણ કરવાના કારણના પ્રસંગથી પગના પણ પ્રકારો કહે છે— પ્લાન, બાલ, વૃદ્ધ, શૈક્ષ્ય, પ્રાદુર્ણક, આચાર્યાદિ દીક્ષિત સુકુમાર રાજપુત્ર આદિ, તેઓને આધાર માટે અને પગલબ્ધિ ન હોવાથી પગનું ગ્રહણ કહેલ છે. [૧૮૫] નિરૂત્થના પ્રસંગથી નિર્ગુન્હોને જ અનુષ્ઠાનથી સાત સૂરો વડે કહે છે. સૂત્રો સુગમ છે. વિશેષ એ કે -૧- આત્માને રાગ-દ્વેષાદિથી, અકૃત્યથી અથવા ભવરૂપ કૂવાથી જેઓ રક્ષા કરે છે, તે આત્મરક્ષકો...ધાર્મિક ઉપદેશ વડે - તમારા જેવાને આમ કરવું યોગ્ય નથી ઇત્યાદિ વડે અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગના કરનારને પ્રેરણા કરનાર - ઉપદેશક થાય તેથી તે ઉપસર્ગ કરવાથી નિવર્તે છે, તેથી અકૃત્ય કરનારો થતો નથી, તેથી આત્મરક્ષાવાળો થાય. -- મૌન રહેનાર - વાણીનો સંયમ કરનાર, ઉપેક્ષા કરનાર, -- પ્રેરણાનો અવિષય હોવાથી ઉપેક્ષા કરવામાં અસમર્થ છે, માટે તે સ્થાનેથી ઉઠીને પોતે જનરહિત સ્થાને જાય. નાથ7 - તરસની વેદનાથી પરાભવ પામેલ સાધુ. વેદના વડે આહારનું ગ્રહણ છ કારણે અનુજ્ઞાત છે...ત્રણ પાનક આહારની દત્તિઓ-એક ધારા વડે દેવારૂપને ગ્રહણ કરવા માટે. પીડાને ઉપશમાવવા માટે, ૧- ૩ર્ષ * પ્રકાના યોગથી ઉકર્ષ અથવા જે ઉત્કર્ષે છે તે અર્થાત્ - પ્રચૂર પાનકરૂપ છે, જે દતિ વડે દિવસ પર્યત પણ વૃષા સમાવે છે. ૨- તેથી હીન તે મધ્યમા. -3- જઘન્ય - છે, જે દક્તિ વડે એક જ વખત તૃષ્ણા રહિત થાય છે. અથવા યાપના માત્ર. અથવા પાનક વિશેષથી ઉત્કૃષ્ટાદિ કહેવી. તે આ પ્રમાણે - કલમ [ચોખા ની કાંજીનું ઓસામણ આદિ અથવા દ્રાક્ષનું પાનક તે પહેલી દતિ, સાઠી ચોખાદિની કાંજી આદિ તે મધ્યમદતિ, તૃણધાન્યની કાંજી આદિ કે ગરમ પાણીની ત્રીજી જઘન્યદત્તિ. અથવા દેશ, કાળ અને પોતાની રુચિના વિશેષથી ઉત્કૃષ્ટાદિ જાણી લેવું. • સૂત્ર-૧૮૬,૧૮૭ :[૧૮] પ્રણ કારણે શ્રમણ નિર્ગલ્થ, સમાન ધમવાળા સાંભોગકને ૧૮૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિસંભોગિકને કરવો આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. • પોતે તેના અકાર્ય જોઈને, શ્રદ્ધેય મુનિના વચનનો નિર્ણય કરીને, મૃષાવાદાદિની ત્રણ વખત આલોચના આપે, ચોથી વખત ન આપે તેને વિસંભોગ કરે [૧૮] અનુu ત્રણ ભેદે કહી - આચાર્યપણે, ઉપાધ્યાયપણે, ગણિપણે... સમનુજ્ઞા ત્રણ ભેદે કહી આચાર્યપણે, ઉપાધ્યાયપણે, ગણિપણે. એ રીતે ઉપસંપદા અને વિજહા [પદવી ત્યાગ ત્રણ ભેદ જાણવા. વિવેચન-૧૮૬,૧૮૭ : [૧૮૬] સમાન ધર્મ વડે વર્તે તે સાધર્મિક, તેને. સન્ - એકત્ર, • ભોજન, તે સંભોગ. સાધુઓને સમાન સામાચારીપણાએ પરસ્પર ઉપધિ આદિ દાન-ગ્રહણ સંવ્યવહાર જેને વિધમાન છે તે સાંભોગિક. વિમા -૧- જેને દાનાદિ વડે વ્યવહાર નથી કે, તે કરતા આજ્ઞા અથવા સામાયિકને ઉલ્લંઘતો નથી, કેમકે તે કહેલને કરનાર છે. ૨- સંભોગિક વડે કરાતી અસંભોગિક સાથે દાન-ગ્રહણાદિ અસમાચારી પોતે સાક્ષાત્ જોઈને. •3- જેને વિશે શ્રદ્ધા છે તે શ્રાદ્ધ. - જેનું વચન શ્રદ્ધેય છે, એવા કોઈપણ અન્ય સાધુ, તેનું વચન અવધારીને તથા પહેલી, બીજી ચાવત્ ત્રીજી વખત મૃષાવાદને અકપનું ગ્રહણ અને પાસસ્થાને દાનાદિ વડે સાવધ વિષયની પ્રતિજ્ઞાના મંગલક્ષણને આશ્રીને અર્થાત્ ત્રીજી વખત મૃષા બોલીને પાછો વળે તો તેને આલોચના કરાવે - X - તેને લાયક પ્રાયશ્ચિત્ત અપાવે છે. ચોથી વખત જહને આશ્રીન પાછો ન વળે, તેને અહંકારભાવ હોવાથી આલોચના ન આપવી. આલોચના કરે તો પણ તેને પ્રાયશ્ચિત્ત દાન નથી. તેથી ચોથી વખતના અસંભોગ કારણ કરનાર પ્રત્યે વિસંભોગિકને કરતો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. કહ્યું છે કે - એક, બે કે ત્રણ વખત પાછો વળનાને પ્રાયશ્ચિત છે, ત્રણ વખત પછી પાછો ફરનારને વિસંભોગ કરવો. [આ ગાથાની ચૂર્ણિ] તે સાંભોગિક સાધુ એક વખત અશુદ્ધ ગ્રહણ કરનારને પ્રેરણા કરતા તે અશુદ્ધ ગ્રહણ કરનાર કહે - ૪ - મને મિથ્યાદાગૃત થાઓ. હું ફરીથી એમ કરીશ નહીં, તે રીતે પાછો વળનારને • x • પ્રાયશ્ચિત્ત આપીને સાંભોગિક કરાય છે. એ રીતે બીજી-ત્રીજી વખત પાછો પળે તેને યથાયોગ્ય પ્રાયશ્ચિત અપાય છે પણ ચોથી વખત તેનું સેવન કરે - x • તો વિસંભોગિક કરાય. અહીં પહેલા બે સ્થાન ગરતર દોષરૂપ હોવાથી જાણવા કે સાંભળવા માત્રથી વિસંભોગિક કરાય છે. ત્રીજું સ્થાન અપ દોષવાળું હોવાથી ચોથી વખત વિસંભોગિક કરાય છે. [૧૧૮] અનુસT • અધિકારદાન, સાઈત - મર્યાદા વૃત્તિ વડે સેવાય છે તે આચાર્ય. પાંચ પ્રકારના આચારમાં સારા છે, તે આચાર્ય. કહ્યું છે કે - પાંચ પ્રકારના આયાને આવતા અને પ્રકાશતા તથા આચાતે દેખાડતા હોવાથી તે આચાર્ય કહેવાય છે. • • સૂત્રાર્થ, વિલક્ષણયુક્ત અને ગચ્છના આધાભૂત, સમુદાયની
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy