________________
૩/૩/૧૮૯
૧૯૧ સંયત મનુષ્યાદિ વ્યાપાર કહ્યો. હવે પ્રાયઃ દેવ વ્યાપાર કહે છે• સૂત્ર-૧૮૯ -
ત્રણ કારણે આ૫વૃષ્ટિકાય થાય, તે આ -૧• તે દેશ કે પ્રદેશને વિશે ઘણાં ઉંદક્યોતિક જીવો અને પગલો ઉદકપણે ઉપજતા નથી, નષ્ટ થતા નથી, ઐવતા નથી, ઉપજતા નથી. -- દેવો, નાગ, યક્ષ, ભૂતોને સારી રીતે ન આરાધ્યા હોય, ત્યાં ઉત્પન્ન થયેલ, પરિણત તેમજ વરસવા તૈયાર થયેલ ઉદક પગલનું અન્ય દેશમાં સંહરણ કરી જાય. -- મેઘના વાદળો વડે ઘેરાયેલ, ઉત્પન્ન થયેલ, પરિણત વસવાને માટે તૈયારનો વાયુકાય વિનાશ કરે છે. આ ત્રણ કારણે અનાવૃષ્ટિકાય થાય છે.
ત્રણ કારણે મહાવૃષ્ટિકાવ થાય, તે આ -૧દેશ કે પ્રદેશમાં ઘણાં ઉદકરોનિક જીવો અને યુગલો ઉદકપણે ઉપજે છે, નાશ પામે છે, ચ્યવે છે, ઉપજે છે. -- દેવો, યક્ષ, નાગ, ભૂત સારી રીતે આરાધેલ હોય છે. તેઓ અન્યત્ર ઉત્પન્ન અને પરિણત અને વસવા તૈયાર થયેલ ઉદક યુગલોનું તે દેશમાં સંહરણ કરે છે. ૩- ઉત્પન્ન થયેલ, પરિણત, વરસવા તૈયાર થયેલ મેઘને વાયુ નષ્ટ કરતો નથી. આ ત્રણ સ્થાનોથી મહાવૃષ્ટિ થાય છે.
• વિવેચન-૧૮૯ -
સૂત્રો સુગમ છે. પરંતુ મ7 - થોડું કે વર્ષાનું અવિધમાનવ. વૃષ્ટિ - નીચે પડવું. વૃષ્ટિપ્રધાન જીવનિકાય - આકાશથી પડતા અકાય (પાણી) અથવા વરસવાના સ્વભાવયુક્ત ઉદક તે વૃષ્ટિ. તેની સશિ તે વૃષ્ટિકાય. અા એવો વૃષ્ટિકાય તે અાવૃષ્ટિકાય. તે મગધ આદિ દેશોમાં થાય. 4 શબ્દ અનાવૃષ્ટિપણાના બીજા કારણોનો સમુચ્ચય અર્થમાં છે. - x - સેક્સ - જનપદ, પ્રવેશ - તેના એક ભાગરૂપ. વા શબ્દ વિકલા અર્થે છે.
ઉદકરૂપ પરિણામની કારણભૂત યોનિઓ, તે ઉદકયોનિ-પાણીને ઉત્પન્ન કરનાર સ્વભાવ૫, શ્રમતિ - ઉત્પન્ન થાય છે, ચ્યવે છે. તેને જ યથાયોગ્ય પર્યાયથી કહે છે. ક્ષેત્રના સ્વભાવથી ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે.
તથા રેવા - વૈમાનિક અને જ્યોતિક, ના - નાગકુમારાદિ ભવનપતિઓ, ચક્ષ-ભૂતાદિ વ્યંતરો. અથવા દેવો સામાન્યથી કહ્યા. નાગ આદિ વિશેષથી કહ્યા. એ દેવોનું ગ્રહણ પ્રાયઃ તેઓની એવા પ્રકારની કાર્ય-પ્રવૃત્તિ છે, તેવું જણાવવા કરેલ છે. અથવા સૂગની ગતિ વિચિત્ર છે. દેશના લોકોએ અવિનય કરવાથી સારી રીતે ન આરાઘેલા હોય તો, મગધાદિ દેશ કે પ્રદેશમાં, ત્યાં જ ઉત્પન્ન થયેલ ઉદક પ્રધાન પુદ્ગલ સમૂહ - મેઘ, તે ઉદકપુદ્ગલ. વળી રાત પાણી આપવાની અવસ્થાને પ્રાપ્ત થયેલ, આ કારણથી જ વિજળી વગેરે દ્વારા વરસવાને તૈયાર હોવા છતાં, અન્યઅંગાદિ દેશમાં લઈ જાય છે.
- વાદળા - મેઘ, તેના વડે દુર્દિન - દુ:ખપૂર્વક દિવસે દેખી શકાય એવું,
૧૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તે અદ્ભવલકનો પ્રચંડ વાયુ વિનાશ કરે છે. ઇત્યાદિ નિગમના રહસ્ય છે. મહાવૃષ્ટિકાયનું સૂત્ર તેથી વિપરીત જાણવું.
• સૂત્ર-૧૦ -
ત્રણ કારણે કાલ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શીધ આવવા ઇચ્છે તો પણ શીઘ આવવા સમર્થ નથી. તે આ -- દેવલોકમાં તcકાળ ઉતon દેવ, દેવસંબંધી કામભોગોમાં મૂર્શિત • વૃદ્ધ-ગ્રથિત-અધ્યાપન્ન હોવાથી તે માનુષ કામભોગોનો આદર કરતો નથી - સારા જાણતો નથી - આ પ્રયોજન છે એવો નિશ્ચય કરતો નથી - નિદાન કરતો નથી, રહેવા વિચારતો નથી.
-- તત્કાલ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં મૂર્શિત - વૃદ્ધ - ગ્રથિત • આસકત હોવાથી તેનો માનુષ્ય પ્રેમ નષ્ટ થાય છે અને દેવલોક સંબંધી પ્રેમમાં સંક્રમિત થાય છે.
-- તત્કાલ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં મૂર્ણિત યાવત્ આસકત હોવાથી તેને એવું થાય છે કે હમણાં ન જાઉં, મુહૂર્ત પછી જઈશ, તે કાળમાં અપાયુક મનુષ્યો મરણ પામે છે. • • આ ત્રણ કારણે તcકાળ ઉત્પન્ન દેવ, દેવલોકથી મનુષ્યલોકમાં શીઘ આવવા ઇચ્છે તો પણ શીઘ આવતો નથી.
ત્રણ કારણે, તકાળ ઉતજ્ઞ દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શીઘ આવવા ઇચ્છે તો શીઘ આવે છે -- તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં અમુર્શિત - અમૃદ્ધ - અગણિત - અનાસક્ત હોવાથી તેને એવું થાય છે કે - મારા મનુષ્યભવના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદક છે, જેના પ્રભાવથી મને આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાવ મળ્યો - પ્રાપ્ત થયો - સન્મુખ આવ્યો તો હું ત્યાં જઉં અને તે ભગવંતને વંદુ - નમું - સકાણું - સન્માનું - કલ્યાણકારી, મંગલ, દેવરૂપ, ચૈત્યરૂપ માનીને તેમની પપાસના કરું
- તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં અમૂર્ષિત યાવત્ અનાસકત હોવાથી તેન એમ થાય કે - આ માનુષ્યભવમાં જ્ઞાની છે, તપસ્વી છે, અતિદુરકરકાક છે, ત્યાં જઈ તેમને વંદુ વાવતુ પપાસુ.
•3- તત્કાળ ઉત્પન્ન દેવ - X • ચાવતું વિચારે કે મનુષ્યભવના મારા માતા યાવતુ પુત્રવધૂ છે. ત્યાં જઈ, તેની પાસે પ્રગટ થાઉં. તે મારી આ દિવ્ય દેવત્રદ્ધિ • દેવ૫તિ - દેવાનુભાવ • પ્રાપ્ત થયો છે તે જુએ - x • તો દેવ શlઘ આવે.
• વિવેચન-૧૦ :
[૧] તકાળનો ઉત્પન્ન થયેલ દેવ, દેવલોકમાં, - x • x• “દેવલોકની મધ્યે કોઈ એક દેવલોકમાં” એમ સંબંધ જાણવો. પૂર્વના સંબંધીઓના દર્શનાદિ માટે અભિલાષા કરે. મનુષ્યો સંબંધી તે માનુષ, તે પ્રત્યે, રન્ન - શીઘ, સંવાડું - સમર્થ છે. દેવલોકમાં થયેલ તે દિવ્ય, તે સંબંધી, TH - શબ્દ, રૂપલક્ષણ. બોન - ગંધ,