________________
ઈરિયાવહી કરતી વખતે, અરિહંત ચેઈઆણં, કાઉસ્સગ્ગ, થીય વખતે આ મુદ્રા કરર્વી. (કાઉસ્સગ્નમાં બે હાથ સીધા રાખવા, શેષમાં હાથી
યોગમુદ્રામાં રાખવા.) (૧૦) પ્રણિધાનંત્રક :- જાવંત ચેઈઆઈં - ચૈત્યવંદન સ્વરુપ,
જાવંત કેવિ સાહુ - મુનિર્વહન સ્વરૂપ, જયવયરાય - પ્રાર્થનાસ્વરૂપ આ ત્રણ પ્રણધાનસૂત્રો કહેવાય. પ્રણઘાનસૂત્રો બોલતી વખતે મન, વચન, કાયાની એકાગ્રતા રાખવી.
અથવા ચૈત્યવંદન કરતી વખતે મન, વચન, કાયાની એકાગ્રતા રાખવી તે પ્રણવાનંas.
દ્વાર રજુ - ભગમ ૫ ભગમ = એક પ્રકારનો વિનય. (૧) યuત્યાગ :- ખાવા-પીવાની ચીજો, સુંઘવાની ચીજો, હાથમાં
રાખેલ કૂલ વગેરે, ગળામાં પહેરેલી ફૂલની માળા વગેરેને દેરાસરની
બહાર મુકી દેરાસરમાં પ્રવેશ કરવો. (૨) ચિરાગ્રહણ :- ચોખા, બદામ, આભરણ, નાણું વગેરે લઈને
દેરાસરમાં જવું. (3) મનની એકાગ્રતા :- દેરાસરમાં મનની એકાગ્રતા રાખવી. બીજાના
વિકલ્પો - વિચારો દૂર કરવા. (૪) ઉત્તરસંગ :- દેરાસરમાં જતા બd બાજુ દીવાળો, અખંડ ખેસ
રાખવો. (૫) અંજલી :- ભગવાનનું મુખ દેખાતા જ મસ્તકે બે હાથ જોડી અંજલી
કરી મસ્તક નમાવવું. ૪થો અને પમો ભગમ ગ્રીઓને ન હોય.
રાજા વિગેરેને અન્ય રીતે પાંચ અભગમ- ૧) તલવાર, ૨) છત્ર, 3) મોજડી, ૪) મુગટ, ૫) ચામર - પાંચ રાજચિહોને છોડીને દેરાસરમાં પ્રવેશ કરવો.
દ્વાર ૩જુ -દિશા ૨ દેરાસરમાં પુરુષોએ ભગવાનની જમણી બાજુ તથા સ્ત્રીઓએ ભગવાનની Sાબી બાજુ રહી દર્શન, વંદન, પૂજનાદે કરવા.
દ્વાર ૪થુ-અવગ્રહ 3 અવગ્રહ = મર્યાદા (ભગવાન અને પોતાની વચ્ચેનું અંતર) જઘન્ય અવગ્રહ :- ૯ હાથ ઉત્કૃષ્ટ અવગ્રહ :- ૬૦ હાથ મધ્યમ અવગ્રહ :- જઘન્ય અવગ્રહ અને ઉત્કૃષ્ટ અવગ્રહની વચ્ચેનો. આશાતના ટાળવા અવગ્રહ રાખવાનો છે.
દ્વાર પ-વંદના 3 ૧) જઘન્ય વંદના :
(i) અંજલિબદ્ધ પ્રણામ વડે. (ii) “નમો જિણાણ’ વગેરે એક પદ૫ નમસ્કાર વડે. (iii) એક શ્લોક વડે. (iv) અનેક શ્લોક વગે.
(૫) એક નમુ©ણ વડે. ૨) મધ્યમ વંદના :
(i) નમુત્થણ, અરિહંતઈયાણ, થોય. (i) નમુત્થણ, અરિહંતોઈયાણ, થોય, લોગસ્સ.
(i) ૫ દંડક સૂત્ર + ૪ થોય. 3) ઉત્કૃષ્ટ વંદના :- ૫ દંડક સૂત્ર અથવા પાંચ નમુલ્યુશં, ૪ થાય
બે વાર, સ્તવન, પ્રણવાન સૂત્ર ત્રણ.
૧. પ ઇંડક સૂત્રની સમજણ દ્વાર ૧૧ માં આપેલી છે.