________________
"આ ત્રણેયના દરેકની ફરી જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદ થતા કુલ ૯ પ્રકાર પણ થાય. તે આ પ્રમાણે
૧) જઘન્યજઘન્યવંદના = ૧ નમસ્કાર. ૨) જઘન્યુમધ્યમવંદના = ૧૦૮ સુધી નમસ્કાર. 3) જધન્યઉત્કૃષ્ટવંદના = ૧ નમસ્કાર + ૧ નમુત્થણે. ૪) મધ્યમજઘન્યવંદના = ઈરયાઓ + નમસ્કાર + નમુo + અરેo
+ થોય. ૫) મધ્યમમધ્યમવંદના = ઈરિયાઓ + નમસ્કાર + નમુo + અરેo
+ થોય + લોગસ્સ. ૬) મધ્યમઉત્કૃષ્ટવંદના = ઈરિયાઓ + નમસ્કાર + નમુo + અરિo
+ થોય + લોગસ્સ + થોય + પુકખરn + થોય + સિદ્ધાણંની ૩ ગાથા
चिइवंदणा तिभेया, जहन्न उक्कोस मज्झिमा चेव । एक्केका वि तिभेया, जेट्ट विजेट्ठा कणिट्ठा य ॥१५३।। एगनमोक्कारेणं होइ कणिट्ठा जहन्निआ एसा । जहसत्तिनमोक्कारा, जहन्निया भन्नइ विजेट्ठा ॥१५४।। स चिय सक्कथयंता, नेया जिट्ठा जहन्नियासन्ना । स च्चिय इरिआवहिआसहिआ सक्कथयदंडेहिं ॥१५५॥ मज्झिामकणिविगेसा, मज्झिामविजेट्ठा उ होइ सा चेव । चेइयदंडयथुइएगसंगया, सव्वमज्झिमया ॥१५६॥ मज्झिामजेट्ठा स च्चिय, तिनि थुईओ सिलोयतियजुत्ता । उक्कोसकणिट्ठा पुण, स च्चिय सक्कत्थयाइजुया ॥१५७।। थुइजुयलजुयलएणं, दुगुणियचेइयथयाइदंडा जा। सा उक्कोसविजेट्ठा, निद्दिट्टा पुव्वसूरीहिं ॥१५८॥ थोत्तपणिवायदंडगपणिहाणतिगेण संजुआ एसा । संपुन्ना विन्नेया, जेट्ठा उक्कोसिया नाम ॥१५९।।
- શ્રીશાંતિસૂરિવિવિતવંછામ હમા ૨. ઉ.માનવિજયજી રચિત ધર્મસંગ્રહમાં મધ્યમઉત્કૃષ્ટ વંદના આ રીતે બતાવી
છે- ઈરિયા + ofમસ્કાર + નમુo + ૪ =ોય + ofમુંo
૭) ઉત્કૃષ્ટજઘન્યવંદના = ઈરિયા + નમસ્કાર + નમુo
+ ૪ થોય + નમુo થી જયવીયરાય. ૮) ઉત્કૃષ્ટમધ્યમવંદના = ૮ થોયનું દેવવંદન.
(દા.ત. નંદનું દેવવંદન) ૯) ઉત્કૃષ્ટઉત્કૃષ્ટવંદના = વર્તમાનમાં કરાતુ 9 ચૈત્યવંદન,
૫ નમુo, બે વાર ૪ થોય વાળુ દેવવંદન. અન્ય આચાર્યોના મતે ત્રણ પ્રકારની વંદના૧) જઘન્યવંદના :- એક નમુત્થણ વડે ૨) મધ્યમવંદના :- બે કે ત્રણ નમુત્થણે વડે. 3) ઉત્કૃષ્ટવંદના :- ચાર કે પાંચ નમુત્થણ વડે.
દ્વાર ૬૭ - પ્રણિપાત ૧ પ્રણિપાત :- બે હાથ, બે ઢીંચણ અને મસ્ત5 - આ પાંચ અંગ ભૂમિને એSISવાપૂર્વક જે પ્રણામ કરવામાં આવે છે.
દ્વાર ૭મું - ofમસ્કાર ૧ નમસ્કાર :- ૧, ૨, ૩ યાવત્ ૧૦૮ શ્લોકોથી ભગવાનની સ્તુતિ કરવી. શ્લોકો ગંભીર અને પ્રશસ્ત અર્થવાળા બોલવા.
દ્વાર ૮મું - વર્ણ ૧,૬૪૭ વર્ણ એટલે અક્ષર, અક્ષરો ઓછા કે વધુ ન બોલાઈ જાય તેની કાળજી રાખવી.
શસ્તવમાં સબે તિવિહેણ વંદામ સુધીના અક્ષર ગણવા.
નામસ્તવના વર્ણ લોગસ્સ સૂત્ર અને સqલોએ એ ચાર અક્ષર Íહત જાણવા.
શ્રુતસ્તવના પૂર્ણ પુફખરવરદી સૂત્ર અને સુસ્સે ભગવઓ એ ૭ અક્ષર સંહત જાણવા.
સિદ્ધdવના વર્ણ સમંદઠિસમહેગાણ સુધીના ગણવા. જયવીયરાણમાં આભવમખેડા સુધીની બે જ ગાથાના અક્ષર ગણવા.
.