________________
૧૪ રાજલોકમાં શાશ્વત ચેત્યો
૩૨૩ x ૧૨૦ =
૩૮,૭૬૦ તથા ૮૪,૯૬,૭૦૦ x ૧૮૦ = ૧,૫૨,૯૪,૦૬,000
૧,૫૨,૯૪,૪૪,૭૬૦
જિનપ્રતિમાજી છે. આ શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના. સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌઆલ; સાતસે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણકાળ.
અધોલોકમાં ભવનપતિમાં દરેક ચૈત્યમાં ૧૮૦ જિનબિંબો છે એટલે કુલ ૭,૭૨,00,000 X ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ જિનપ્રતિમાજી છે.
આ શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના. સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. એકસો એંશી બિંબ પ્રમાણ, એકે-એક ચેત્યે સંખ્યા જાણ, તેરસે ક્રોડ નેવ્યાસી કોડ, સાઠ લાખ વંદુ કર જોડ. વ્યંતર જ્યોતિષમાં અસંખ્ય જિનબિંબો છે. તેમને મારી ભાવભરી વંદના.
વ્યંતર-જ્યોતિષિમાં વળી જેહ, શાશ્વત જિન વંદુ તેહ. વ્યંતર જ્યોતિષ સિવાય કુલ જિનચૈત્યો તથા જિનબિંબો આ પ્રમાણે છે.
૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ભવનપતિ ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,00,000 તિથ્થલોક ૩,૨૫૯ ૩,૯૧,૩૨૦
૮,૫૭,૦૦,૨૮૨* ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦* + મતાંતરે ૮,૫૭,૦૦,૨૯૮ શાશ્વત ચૈત્યો. * મતાંતરે ૧૫,૪૨,૫૮,૩૮,૦00 શાશ્વત પ્રતિમાજી.
વૈમાનિક