________________
૧૪ રાજલોકમાં શાશ્વત ચૈત્યો
આ સર્વે ચૈત્યોમાં બિરાજમાન જિનબિંબોને ભાવભરી વંદના. આ જ સંખ્યા સૂચવતી જગચિંતામણીની ૪ થી ૫ મી ગાથા જુઓ.
સત્તાણવઈ-સહસ્સા, લખા છપ્પન અટ્ટ કોડીઓ, બત્તીસસય બાસિઆઈ, તિઅલોએ ચેઈએ વંદે. પનરસ કોડિ સયાઈ, કોડિ બાયાલ લખ અડવના, છત્તીસ સહસ અસીઈ, સાસય બિંબાઈ પણમામિ.
સત્તાણું હજાર, છપ્પન લાખ, આઠ ક્રોડ, બત્રીસસો ને ખ્યાશી. આ સંખ્યા બરાબર કરતા ૮,૫૬,૯૭,૦૦૦ + ૩, ૨૮૨ = ૮,૫૭,૦૦,૨૮૨ ત્રણ લોકમાં રહેલા ચેત્યોને વંદન કરું છું.
પંદરસો બેતાલીસ કોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર, એંશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વત જિનબંબોને વંદન કરું છું.
ઈશ.'
3.
.
E )
R