________________
દ્વાર ૮મુ-ઈન્દ્રિય
કુલ
દંડક
લેશ્યા
૧૪ | પૃથ્વી., અપ., વન., ૧૦ ભવનપતિ, ૧લી ચાર લેશ્યા ૪
વ્યંતર
८
૬ | તેઉ., વાઉ., વિકલે. ૩, નારકી ૨ | ગર્ભજ તિર્યંચ-મનુષ્ય ૧ જ્યોતિષ
૧ વૈમાનિક
દ્વાર ૮ મુ - ઈન્દ્રિય
ઈન્દ્રિય પાંચ છે - સ્પર્શનેન્દ્રિય, ૨સનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય,
શ્રોત્રેન્દ્રિય.
કુલ
દંડક
કૃષ્ણ, નીલ, કાપોત ૩
છ યે લેશ્યા
૬
૧
તેજોલેશ્યા તેજો, પદ્મ, શુક્લ
૩
૫| સ્થાવર-૫
૧ બેઈન્દ્રિય
૧ તેઈન્દ્રિય
૧ ચઉરિન્દ્રિય ૧૬ ગર્ભજ તિર્યંચ, ગર્ભજ
મનુષ્ય, દેવતા-૧૩, નારકી-૧
ઈન્દ્રિય
એક ઈન્દ્રિય (સ્પર્શન) બે ઈન્દ્રિય (સ્પર્શન, રસના)
ત્રણ ઈન્દ્રિય (સ્પર્શન, રસના, ઘ્રાણ) ચાર ઈન્દ્રિય (સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ) પાંચે ઈન્દ્રિય
દ્વાર ૯ મુ - સમુદ્ઘાત
વેદનાદિમાં એકાકારપણા વડે આત્માનો કર્મનો નાશ કરવા માટેનો પ્રબળ પ્રયત્ન વિશેષ તે સમુદ્દાત.
૭. ઈશાન દેવલોક સુધીના તેજોલેશ્યાવાળા દેવો મૃત્યુ પામીને બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે આ જીવોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી પૂર્વના દેવભવની તેજોલેશ્યા હોય છે. ત્યાર પછી અવશ્ય ૧ લી ૩ લેશ્યા હોય છે.
८. सम्यक् आत्मनो वेदनादिभिरेकीभावेन उत्प्राबल्येन घातः समुद्घातः ।