________________
૭૭
ગાથા-શબ્દાર્થ
તત્તો આ અહફખાય, ખાય સવૅમિ જીવલોગમિ | જં ચરિઊણ સુવિહિઆ, વઐતિ અયરામ ઠાણ II3all
પહેલુ સામાયિક, બીજુ છેદોપસ્થાપનીય, ત્રીજુ પરિહાર વિશુદ્ધિ, ચોથુ સૂક્ષ્મ સંપરાય, ત્યાર પછી યથાખ્યાત ચારિત્ર છે, જે સર્વ જીવલોકમાં પ્રખ્યાત છે, જેને આચરીને સુવિહિત જીવો અજરામર (મોક્ષ) સ્થાન તરફ જાય છે. (૩૨-૩૩)
(નિર્જરા તત્ત્વ) અણસણ-મૂણોઅરિયા, વિત્તીસંખેવાં રસચ્ચાઓ ! કાયકિ°સો સંભીણયા ચ, બન્ઝો તવો હોઇ l૩૪ll અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ બાહ્ય તપ છે. (૩૪)
પાયચ્છિત્ત વિણઓ, વેયાવચ્ચે તહેવ સજ્જાઓ ! ઝાણ ઉસ્સગ્ગો વિ અ, અભિતર તવો હોઇ LI3પII
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ તથા સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ એ અત્યંતર તપ છે. (૩૫)
બારસવિહં તવો નિર્જરા ય બંધો ચઉવિગપ્પો આ I પચઇ-ઠિઇ-અણુભાગ-પએસ-ભેએહિં નાયબ્બો II3ાા
બાર પ્રકારનો તપ એ નિર્જરા છે અને પ્રકૃતિ. સ્થિતિ. રસ અને પ્રદેશના ભેદથી બંધ ચાર પ્રકારે જાણવો. (૩૬)
પચઈ સહાવો લુત્તો, ઠિઈ કાલાવહારણ I અણુભાગો રસો હેઓ, પએસો દલ-સંચઓ III પ્રકૃતિ સ્વભાવને કહેલ છે, સ્થિતિ એટલે કાળનો નિશ્ચય, અનુભાગ એટલે રસ જાણવો અને દલનો સંચય તે પ્રદેશ છે. (૩૭)
પડ-પડિહાર-ડસિ-મજ્જ, હડ-ચિત્ત-કુલાલ-ભંડગારીÍT જહ એએસિં ભાવા, કમ્માણ વિ જાણ તહ ભાવા ll૩૮I