________________
ગાથા-શબ્દાર્થ
નવતત્વ
મૂળ ગાથા તથા શબ્દાર્થ
જીવા-જીવા પુર્ણ, પાવા-સવ સંવરો ય નિજરણા | બંધો મુકખો ય તહા, નવતત્તા હંતિ નાયબ્બા ||૧||
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા તથા બંધ અને મોક્ષ એ નવતત્ત્વ જાણવા યોગ્ય છે. (૧) ચઉદાસ ચઉદસ બાયાલીસા, બાસી ય હૃતિ બાપાલા I
સત્તાવન્ને બારસ, ચઉ નવ ભેયા કમેણેસિં પરણી એના (નવતત્ત્વના) ભેદો ક્રમશઃ ચૌદ, ચૌદ, બેતાલીશ, વ્યાશી, બેતાલીશ, સત્તાવન, બાર, ચાર, નવ છે. (૨)
જીવતત્ત્વ એગવિહ વિહ તિવિહા, ચઉવિહા પંચ છવિહા જીવા |
ચેયસ તસ ઇયરહિં, વેચ-ગઈ-કરણ-કાએહિં II3II ચેતન, ત્ર-સ્થાવર, વેદ, ગતિ, ઇન્દ્રિય અને કાયની અપેક્ષાએ જીવો એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને છ પ્રકારે છે. (૩) એબિંદિય સુહમિયરા, સન્સિયર પશ્ચિંદિયા ચ સબિતિચક |
અપજત્તા પwત્તા, કમેણ ચઉદસ જિયટ્ટાણા ll૪ો. સુક્ષ્મ અને બાદર એકેન્દ્રિય, સંજ્ઞી અને અંજ્ઞી પંચેન્દ્રિય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય (આમ કુલ ૭) અપર્યાપ્તા અને પર્યાપ્તા થઈ કુલ ચૌદ જીવસ્થાનક છે. (૪)
નાણં ચ દંસણં ચેવ, ચરિત્ત ચ તવો તહા વીરિય ઉવઓગો ય, એ જીવસ્ય લકખણં પી