________________
ચૈત્યવંદન ભાષ્ય
૯૩ [अन्वय :- दाहिण-दिसि ट्ठिआ पुरुस वाम दिसि नारी जिणे वंदंति । जहन्न नवकर जिठ्ठ सट्ठि-कर सेसो मझुग्गहो ॥२२।। ]
શબ્દાર્થ :- વંદન્તિ–વંદન કરે છે. જિણે=જિનેશ્વર ભગવંતોને. દાહિણદિસિ=જમણી બાજુ. ઠિઆ=રહીને, રહ્યા છતાં રહેલ. વામ-દિસિ=ડાબી બાજુ. નવ કર=નવ હાથ. સઠિ-કર=૬૦ હાથ. જિઠ=ઉત્કૃષ્ટ. મજઝ-ઉગ્નહોત્રમધ્યમ અવગ્રહ. સેસો=બાકીનો. ૨૨.
ગાથાર્થ :જમણી બાજુએ ઊભા રહેલા પુરુષો અને ડાબી બાજુએ ઊભી રહેલી સ્ત્રીઓ જિનેશ્વર પ્રભુને વંદન કરે. જઘન્ય-નવ હાથઃ ઉત્કૃષ્ટ-સાઠ હાથઃ બાકીનો-મધ્યમ અવગ્રહ છે. તેરા
વિશેષાર્થ :- પુરુષોએ ભગવંતની જમણી બાજુ તથા સ્ત્રીઓએ ડાબી બાજુ રહી, દર્શન, વંદન, પૂજન વગેરે કરવાં જોઈએ.
(રેવ પૃદેશ્વર) દહેરાસર ઘણું પાનું હોય, તો ૯ હાથથી પણ ન્યૂન અવગ્રહ રાખી શકાય છે. તે કારણથી જ બીજા આચાર્યોએ વળા-૧-૨-૩-૯-૧૦-૧૫૧૭-૩૦-૪૦-૫૦-૬૦ હાથ, એમ ૧૨ પ્રકારના પણ અવગ્રહ કહ્યા છે. અર્થાત્ પ્રભુને પોતાના ઉચ્છવાસાદિ લાગી આશાતના ન થાય, તે પ્રમાણે વર્તવું. ૨૨
૫. ત્રણ પ્રકારની ચૈત્યવંદના. नमुक्कारेण जहन्ना चिइ-वंदण मज्झ दंड-थुइ-जुअला। પUT-દંડ-થ૬-૩-થ-પfહાર્દિ ડોસા રરૂા
[ ગ :- નમુક્કારે ગર્દના, દંડ-ગુરૂ-વુમતી મન્સ, પ-દંડ-થર્-૩-Iથય-gfબહાર્દિ ડોસા વિ-વંગ રસા ].
શબ્દાર્થ :- નમુક્કારેણ નમસ્કાર વડે. જહન્ના=જઘન્ય. ચિઈ-વંદણકચૈત્યવંદન. મજઝ=મધ્ય. દંડદંડક. અને થઈ સ્તુતિના-થોયના. જુઅલા=યુગલ-બે વડે. પણદંડ=પાંચ દંડક. થઇચક્કગ=ચાર થાય. થય. સ્તવન. પણિહાણેહિં ત્રણ પ્રણિધાન સૂત્ર વડે, ઉક્કોસા=ઉત્કૃષ્ટ. ૨૩.
ગાથાર્થ :નમસ્કાર વડે જઘન્ય દંડક અને સ્તુતિયુગલ વડે મધ્યમઃ પાંચ દંડકઃ ચાર સ્તુતિઃ સ્તવન અને પ્રણિધાનોઃ વડે ઉત્કૃષ્ટઃ ચૈત્યવંદના થાય છે. ૨૩