________________
૨૫૦
ભાષ્યત્રયમ્ એ પ્રમાણે એ ૭ વિગઈઓ કહેલી વિધિ પ્રમાણે સંસ્કૃષ્ટ દ્રવ્ય ગણાય અને તે ગિહત્યસંસઠેણે આગારમાં આવી શકે છે, પરંતુ એમાં માખણ વિગઈ તો અભક્ષ્ય જ હોવાથી નીવિયાતી થઈ હોય તો પણ વહોરવી કલ્પ નહિ.
નવતર :- હવે દૂધ વગેરે દ્રવ્યો વિગઈ-વિકૃતિ સ્વભાવવાળાં હોવા છતાં નિર્વિકૃતિ સ્વભાવવાળાં કેમ થાય છે? તેમજ અન્ય આચાર્યોના અભિપ્રાયથી ઉત્કૃષ્ટ દ્રવ્યરૂપ નીવિયાતું કઈ રીતે થાય છે? તે પણ આ ગાથામાં દર્શાવાય છે
दव्वहया विगई विगइ-गय पुणो तेण तं हयं दव्वं । उद्धरिए तत्तंमि य, उक्किट्ठदव्वं इमं चन्ने ॥३७॥
શબ્દાર્થ :- ગાથાર્થમાં કહ્યા પ્રમાણે. થાર્થ :- દ્રવ્રુ=અન્ય દ્રવ્યોથી. હયા=હણાયેલી. વિડું વિગઈ છે. વિફા =વિકૃતિગત એટલે નીવિયાનું કહેવાય. પુ=અને તે–તે કારણથી. તંત્રતે. ચંદ્રઘં હતદ્રવ્ય કહેવાય. / રૂતિ થાના પૂર્વાર્ધનો અર્થ: //
=વળી પક્વાશ. ૩રપ=ઉદ્ધર્યા બાદ (તળીને કાઢી લીધા બાદ) ત–ઉધૃત ઘી વગેરે. સંમિ તેને વિષે (ચૂલાથી ઉતારી ઠંડુ થયા બાદ) જે દ્રવ્ય બનાવવામાં આવે તે પણ નીવિયાનું કહેવાય. ઘ=વળી =એ નીવિયાતાને બન્ને=બીજા આચાર્યો દ્દવ્યં=“ઉત્કૃષ્ટ દ્રવ્ય” એવું બીજું નામ આપે છે. | તિ થાના ઉત્તરાર્થનો અર્થ: રૂછા
માવાઈ:- આ ગાથાનાં ભાવાર્થમાં આ ગાથાની જ અવચૂરિનો અક્ષરશઃ અર્થ કહેવાય છે, તે આ પ્રમાણે
(દ્રવ્યેઃ એટલે) કલમશાલિ તંદુલ આદિ દ્રવ્યો વડે (દતાત્ર) ભદાઈ છતી જે
૧ પ્રવ૦ સારો વૃત્તિમાં તો આ ગાથાના જ અર્થમાં ગાથામાં કહેલા તત્તમ પદનો ચૂલા ઉપર તપ્યા કરતા ઘી વગેરેમાં” એવો અર્થ કરીને “તેમાં બનતા દ્રવ્યને ઉત્કૃષ્ટ દ્રવ્ય અને તેને નીવિયા, કેટલાક આચાર્યો ગણે છે, પરંતુ તે અર્થ ગીતાર્થને અનુસરતો નથી, ગીતાર્થનો અભિપ્રાય તો ચૂલા ઉપરથી ઉતારી ઘી ઠંડુ થયા બાદ તેમાં જો કણિક્કાદિ ભેળવાય તો જ તથાવિધ પાકના (પરિપકવ થવાના) અભાવે નીવિયાતું ગણાય. નહિતર પરિપક્વ થવાથી તો વિગઈ જ ગણાય, આ ગાથાની વ્યાખ્યા અમોએ તો આ રીતે કરી છે, તો પણ બુદ્ધિમાનોએ પોતાના જ્ઞાનને અનુસારે બીજી રીતે પણ વ્યાખ્યા કરવી” એટલું વિશેષ કહ્યું છે.