________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૩૭ ખંડિત ન થવાના કારણથી), એ આગારનો અર્થ આયંબિલને અંગે કહ્યો, અને વિગઈ તથા નીવિના પચ્ચીને અંગે જે વિશેષ-જુદો અર્થ છે, તે આગળ કહેવાતી ૩૬મી ગાથાના અર્થથી જણવો. - તથા રોટલી વગેરે ઉપર પ્રથમ મૂકી રાખેલી ગોળ વગેરે પિંડવિગઈને (ઉખિત=) ઉપાડી લઇ (વિવેગ=વિવિક્ત=) અલગ કરી દીધી હોય તો પણ તે પિંડવિગઈનો કિંચિત્ અંશ રહી જાય છે. માટે તેવી (પિંડવિગઈના કિંચિત્ સ્પર્શ-લેપવાળી) રોટલી વગેરે વાપરતાં આયંબિલાદિ પચ્ચ૦ નો ભંગ ન થાય તે કારણથી વિશ્વવિવે આગાર રાખવામાં આવે છે. આ આગાર પણ મુનિને માટે હોવાથી શ્રાવકે સેવવા યોગ્ય નથી. અહીં સર્વથા ઉપાડી ન શકાય તેવી પિંડવિગઈને ઉપાડી લેવાથી રહેલા અધિકમિશ્રતાવાળા ભોજન વડે તો પચ્ચ૦નો ભંગ જ થાય એમ જાણવું.
તથા રોટલી વગેરે કુમળી-સુંવાળી કરવાને નીધિમાં ન કલ્પે એવી ઘી વગેરે વિગઈનો હાથ દેવામાં (આંગળીઓથી ઘી ઘસવામાં અથવા લુવાને કિંચિત્ મસળવામાં) આવે છે, તો તેવી અલ્પ લેપવાળી રોટલી વગેરેના ભોજનથી નીવિના પચ્ચ૦નો ભંગ ન થાય તે કારણથી પફુવમવિશ્વમાં આગાર રાખવામાં આવે છે. (અને પહુચ્ચ=પ્રતીત્ય એટલે (સર્વથા રૂક્ષ-લૂખાની) અપેક્ષાએ મક્રિય પ્રક્ષિત એટલે કિંચિત્ સ્નેહવાળું કરવું એવો શબ્દાર્થ છે) આ આગાર કેવળ નીવિના પચ્ચ૦માં જ મુનિને માટે કહેવામાં આવે છે. તથા વિગઈની સૂક્ષ્મ પણ ધાર રેડીને જો રોટલી વગેરે મસળી હોય તો તેવા ભોજનથી નીવિના પચ્ચ૦ નો ભંગ થાય છે.
અવતરVI :- આ ગાળામાં પાણીના ૬ આગારનો અર્થ કહેવાય છેलेवाडं आयामाइ इयर, सोवीर-मच्छमुसिणजलं । धोयण बहुल ससित्थं, उस्सेइम इयर सिस्थविणा ॥२८॥
શબ્દાર્થ :તેવાઉં=લેપકૃત, લેવેણવા આગાર | વહુ બહુલ, ગડુલ, બહુલેણ માયામં=આચામ્સ, ઓસામણ
વા આગાર રૂચ=ઈતર. અલેપકૃત, અલેવેણવા સ્થિ દાણા સહિત, આગાર
સસિત્થણવા આગાર સોવીસોવીર, કાંજી
તેથી ઇતર, અસિત્થણવા નિરમલ, અચ્છેણવા આગાર
આગાર સિ=ઉષ્ણ, ઉકાળેલું
સ્થિતિ=લોટના મિશ્રણ વિનાનું થોચ=(તંદૂલ વગેરેના) ધોરણ
પાણી ડસેમ-ઉત્તેદિમ, લોટ (થી ખરડાયેલા હાથ વગેરે)નું ધોવણ