________________
પચ્ચક્ખાણ ભાગ
૨૩૫ પચ્ચ૦માં ન હોય, તથા આ આગારના સંબંધમાં બીજો પણ વિશેષ વિધિ છે તે સિદ્ધાંતથી જાણવા યોગ્ય છે.
તથા વસ્ત્ર ન પહેરવા છતાં પણ અવિકારી રહેનારા એવા જિતેન્દ્રિય મહામુનિઓ અમુક અમુક પ્રસંગે (કટિવસ્ત્ર વગેરે) વસ્ત્રનું પણ અભિગ્રહ પચ્ચ૦ કરે છે, તેવા વસ્ત્રના ત્યાગી-અભિગ્રહધારી મુનિ વસ્ત્રરહિત થઈ બેઠા હોય, અને તેવા પ્રસંગે જો કોઈ ગૃહસ્થ આવે તો ઊઠીને તુરત ચોલપટ્ટ પહેરી લે તો તે જિતેન્દ્રિય મુનિને વસ્ત્રના અભિગ્રહ પચ્ચકખાણનો ભંગ ન ગણાય, તે કારણથી વોનપટ્ટારગે આગાર રાખવામાં આવે છે. આ આગાર પણ મુનિને જ હોય, પરંતુ શ્રાવકને નહિ. અહીં ચોલ એટલે પુરુષચિહ્ન તેને ઢાંકનારૂં પટ્ટ-વસ્ત્ર તે ચોલપટ્ટ કહેવાય એ શબ્દાર્થ છે.
વળી પ્રાવરણના પચ્ચકખાણમાં અન્ન)-સહ૦-ચોલ૦-મહ૦ સબૂ૦ એ પાંચ આગાર પૂર્વે ૧૭ મી ગાથામાં કહ્યા છે, તેથી સંભવે છે કે એ અભિગ્રહ એકાશનાદિક વિના જુદો પણ લઈ શકાય છે અને તે પચ્ચકખાણમાં “પપુરપાદિi વિશ્વામિ” અન્નત્થામોને ઈત્યાદિ આલાપક ઉચ્ચરવામાં આવે છે. અવતરVI :- આ ગાથામાં ૧૩-૧૪-૧૫-૧૬ એ ચાર આગારનો અર્થ કહેવાય છે
खरडिय लूहिय डोवा-इ लेव संसट्ठ डुच्च मंडाई। उक्खित्त पिंड विगई-ण मक्खियं अंगुलीहिंमणा ॥२७॥
શબ્દાર્થ : ઘડિયaખરડાયેલી
મંડાડું માંડા, પૂડા (રોટલી) વગેરે નૂદિય=લુંછલી, લોહેલી
વિદ્વત્ત–ઉસ્લિપ્ત=ઉપાડી લીધેલી, હોવ મા ડોયો-કડછી વગેરે
અને ઉખિત્તવિવેગેણે આગાર જોવ=લેવાલેવેણ આગાર
fપંવિધા=પિંડ વિગઈને સંસદૃસંસૃષ્ટ, ગૃહસ્થે) મિશ્ર
વિશ્વયં પ્રતિ=મસળેલ, અને કરેલ છે અને ગિહત્ય
પડુચ્ચમખિએણે આગાર સંસઠેણે આગાર
મંત્રીÉિઅંગુલીઓ વડે
મUTT=મના=કિંચિત્ ૧ પ્રશ્નઃ- એ આગાર વર્તમાન સમયે અપાતા પચ્ચ૦ ના આલાવામાં કેમ બોલવામાં આવતો નથી ?
ઉત્તરઃ- વર્તમાનકાળમાં વસ્ત્રના પચ્ચ૦નો અભાવ છે માટે, અને પ્રાચીનકાળમાં પણ કોઈક મુનિને અંગે જ એ આગાર ઉચ્ચરાવાતો હોવાથી પચ્ચ૦ ના આલાવામાં હંમેશ માટે સંબંધવાળો ન હોય, એમ સંભવે છે. વળી સાધ્વી હંમેશાં વસ્ત્રધારી જ હોય માટે સાધ્વીને પણ એ આગાર નથી.
દુર્વે શાક