________________
ભાષ્યત્રયમ્
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે. પરન્તુ વિશેષ એ જ કે અન્ન સહ ઇત્યાદિ શબ્દો સંપૂર્ણ પદ નથી પરન્તુ પદનો એકેક અંશ છે તો પણ અર્થમાં સંપૂર્ણ પદ લેવું. તથા નવકારસી પ્રત્યાખ્યાન અતિ અલ્પ કાળનું એટલે મુહૂર્ત (=સૂર્યોદયથી બે ઘડી) સુધીનું જ છે, તે કારણથી તેમાં અશક્ય 'પરિહારવાળા જ બે આગાર જેટલા અલ્પ આગાર છે, અને પોરિસી આદિ પ્રત્યાખ્યાનો વિશેષ કાળપ્રમાણવાળાં હોવાથી તેમાં વધારે આગાર રાખવા પડે છે. ॥ इति प्रथम स्थानना अद्धाप्रत्या० ना आगार ॥
અવતરળ :- આ ગાથામાં એકશન, બિઆસણ અને એકલઠાણામાં આગાર (નાં નામ) કહે છે, અર્થાત્ ત્રીજા સ્થાનમાં ગણાતાં પચ્ચક્ખાણોના આગાર કહે છેअन्न सहस्सागारि अ, आउंटण गुरु अ पारि मह सव्व । T-बियासणि T- અ૬ ૩, સા ફાડાને અડંટ વિના શ્।। શબ્દાર્થ :- ગાથાર્થાનુસારે સુગમ છે.
ગાથાર્થ :- (અન્ન=) અન્નત્થણા'ભોગેણં (FT) સહસાગારેણં, (સારી)= સાગારિ આગારેણં, આઉંટણ પસારેણં, (T←) ગુરુ અબ્દુઠ્ઠાણેણં, (પ=િ) પારિાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાહિવત્તિયાગારેણું એ ૮ આગાર (LT=) એકાશનમાં અને બિઆસણમાં છે, અને એકલઠાણામાં તો “આઉંટણપસારેણં” એ એક આગાર વિના શેષ* ૭ આગાર છે. ૧૯૫
૨૨૪
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે.
અવતરળ :- આ ગાથામાં વિગઈ, નીવિ અને આયંબિલ એ ત્રણ પ્રત્યાખ્યાન (કે જે બીજા સ્થાનનાં પ્રત્યાખ્યાનો છે તે) ના આગાર કહેવાય છેअन्न सह लेवा गिह, उक्खित्त पडुच्च पारि मह सव्व । विगइ निव्विगए नव, पडुच्चविणु अंबिले अट्ठ ॥२०॥
શબ્દાર્થ :- ગાથાર્થ પ્રમાણે સુગમ છે.
ગાથાર્થ :- અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થસંસષ્ઠેણં, ઉખિત્તવિવેગેણં, પડુચ્ચમક્તિએણં, પારિાવણિયાગારેણં, મહત્તરાગારેણં, અને
૧. અહીં જે દોષ આપણે ટાળવાનો પ્રયત્ન કરીએ તો પણ ટાળી ન શકાય તેવા અને કુદરતી રીતે જ થતા હોય તો તેવા અકસ્માત્ દોષો અશક્ય પરિહારવાળા કહેવાય, જેથી દરેક પ્રત્યામાં એ અશક્ય પરિહારવાળા બે આગાર રાખ્યા વિના છૂટકો જ નહિ, અને તે કારણથી જ નિરાગાર (આગાર-રહિત) પ્રત્યાખ્યાનમાં પણ એ બે આગાર તો હોય જ.
*“આઉટણપસારેણં” એ આગાર અંગોપાંગને સંકોચવા અને પ્રસારવા (=હાથ પગ વગેરે લાંબા-ટૂંકા કરવા)ની છૂટ માટે છે અને એકલઠાણામાં અંગોપાંગ હલાવાય પણ નહિ, માટે એ આગાર નથી.