________________
પચ્ચક્ખાણ ભાગ
૨૨૩ તથા પ્રાવરણના પ્રત્યાખ્યાનમાં (જિતેન્દ્રિય મુનિઓ જે ચોલપટ્ટ પણ નહિ પહેરવાનો અભિગ્રહ વિશેષ કરે છે તેમાં) અન્ન)-સહ૦-ચોલપટ્ટાગારેણં-મહOસબૂ૦ એ પાંચ આગાર હોય છે. આ સંબંધી વિશેષ ભાવાર્થ વોલપટ્ટ) ના અર્થમાં કહેવાશે.
એ પ્રમાણે બે ગાથાઓમાં પ્રત્યેક પચ્ચખાણની આગાર સંખ્યા સામાન્યથી ગણાવી. તે સંક્ષેપમાં આ પ્રમાણેનમુ૨ (પુરિમા૦ ૭ એિકાશ૦ ૮ ઉપવાસ ૫ પ્રાવ૦ ૫ પોરિ૦ ૬ થી અવઢ ૭ (બિઆ૦ ૮ી પાણહારી૬ સાઈપો૦ ૬ (વિગઈ ૯ એકલઠાણ ૭ ચરિમ ૪િ
નીવિ ૯ ) આયંબિલ ૮ અભિ૦ ૪ અવતરVT :- હવે કયા પચ્ચ૦માં કયા કયા આગાર હોય તે નામપૂર્વક દર્શાવાય છે. ત્યાં આ ગાથામાં પ્રથમ સ્થાનમાં ગણાતા અદ્ધા પ્રત્યા૦ ના એટલે નવ૦પોરિસી-સાઈપો -અને પુરિમ૦ (તથા અવઢ) પ્રત્યાના આગાર કહેવાય છે - अन्न सह दु नमुक्कारे, अन्न सह प्पच्छ दिस य साहु सव्व । पोरिसि छ सडपोरिसि, पुरिमड्ढे सत्त समहत्तरा ॥१८॥
શબ્દાર્થ :-ગાથાર્થ અનુસાર સુગમ છે. માથાર્થ :- નમુક્કારસહિયના પચ્ચ૦માં મ=અગત્થણાભોગેણં અને સદસહસાગારેણં એ *દુ=બે આગાર છે. તથા અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
=પચ્છત્રકાલેણં, હિંસ=દિસામોહેણં, સાદુઃસાહુ-વયણેણં, સવ= સવ્વસમાહિવત્તિયાગારેણે એ ૬ આગાર પોરિસી અને સાર્ધપોરિસીના પચ્ચ૦માં છે, અને “મહત્તરાગારેણં” એ આગાર સહિત સાત આગાર પુરિમાઈ (તથા અપાઈનાઅવઢના) પચ્ચ૦માં છે. ૧૮
*प्रश्न :- उग्गए सूरे नमुक्कारसहियं मुट्ठिसहियं पच्चक्खाइ । चउविहंपि आहारं असणं पाणं खाइमं साइमं । अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं વોસિર એ નવકારસી પચ્ચ. ના આલાપકમાં-આલાવામાં તો ૪ આગાર દર્શાવ્યા છે કે કેમ ?
ઉત્તર :- એ પ્રત્યાખ્યાન કેવળ નવકારસીનું નથી પરતુ નવકારસી સાથે મુકિસહિયેનું પણ ભેગું છે, તેમાં નવકારસી અદ્ધા પચ્ચ૦ છે, અને મુક્રિસહિય એ સંકેત પચ્ચખાણ છે, અને સંકેત પચ્ચ૦ના ૪ આગાર પૂર્વે કહ્યા છે, તેથી એમાં નવકારસીના તો બે જ આગાર છે, અને (તેજ બે આગાર સહિત સર્વ) ચાર આગાર મુક્રિસહિયંના છે, જેથી બેના ભેગા મળીને પણ ચાર જ આગાર એ આલાવામાં કહેલા છે, તે સંકેત પચ્ચ૦ ભેગું હોવાના કારણથી છે. તેવી જ રીતે પોરિસી અને સાર્ધપોરિસીના આલાવામાં પણ મુકિસહિયું હોવાથી જ મહત્તરાગારેણે આગાર આવે છે.