________________
(મૂનાં શ્રી તેવેન્દ્રસૂરિ: ") पच्चक्खाण भाष्य भावार्थ सहित
અવતરળ :- હવે આ ત્રીજા પચ્ચક્ખાણ ભાષ્યમાં પચ્ચક્ખાણ લેવાનો વિધિ કહેવાય છે. ત્યાં આ પહેલી ગાથામાં પચ્ચક્ખાણનાં ॰ મૂ∞ ટ્વાર દર્શાવાય છેदस पच्चखाण चउविहि, आहार दुवीसंगार अदुस्ता दसविंगइ तीस विंगई -गय दुहभंगा छसुद्धि फलं ॥१॥
૩
૪
1
શબ્દાર્થ :
રવિષ્ટિ પ્રકારનો વિધિ ટુવીસ (આ) T=બાવીસ આગાર
गाथार्थ :- ૧૦ પચ્ચક્ખાણ-૪ પ્રકારનો (ઉચ્ચાર) વિધિ-૪ Xપ્રકારનો આહારબીજીવાર નહિ ઉચ્ચરેલા (=નહિ ગણેલા) એવા ૨૨ આગાર-૧૦ વિગઈ-૩૦ નીવિયાતાં-૨ પ્રકારના ભાંગા-૬ પ્રકારની શુદ્ધિ-અને (૨ પ્રકારનું) ફળ. (એ પ્રમાણે ૯ મૂળ દ્વારના ૯૦ ઉત્તર ભેદ થાય છે.). ॥૧॥
ભાવાર્થ :- આ પચ્ચક્ખાણ ભાષ્યમાં કહેવાતું પચ્ચક્ખાણનું સ્વરૂપ ૯ દ્વાર વડે (એટલે સમજવા યોગ્ય ૯ પ્રકારો વડે) સમજવાનું છે, તે ૯ મૂળદ્વારોની ટૂંકી સમજ આ પ્રમાણે
અનુત્તા=બીજીવાર નહિ ઉચ્ચરેલા વિવ=વિકૃતિગત, નીવિયાતાં.
↑ વૅશ પખ્તવÜાળ દ્વાર- આ દ્વારમાં પચ્ચક્ખાણના અનાગત આદિ ૧૦ મૂળભેદ તેમજ ૧૦મા ભેદના એટલે અદ્ધા પચ્ચક્ખાણના પણ ૧૦ પ્રતિભેદ (ઉત્તરભેદ) કહેવાશે. (ગા. ૨-૩ માં)
२ चार विधिनुं द्वार એમાં પચ્ચક્ખાણનો પાઠ ઉચ્ચરવાના ૪ પ્રકાર કહેવાશે. (ગા. ૪ થી ૧૨માં)
રૂ વાર આહારનું દ્વાર- એમાં અશન-પાન-ખાદિમ-અને સ્વાદિમ એ ૪ પ્રકારના આહારનું સ્વરૂપ કહેવાશે. (ગા. ૧૩-૧૪-૧૫માં)
૪ બાવીસ આર - એમાં એક જ જાતિનો આગાર જુદા જુદા પંચ્ચક્ખાણમાં આવતો હોવાથી અનેકવાર બોલવામાં આવે છે, પરન્તુ તેને જુદો ન ગણતાં એક જ વા૨ ગણીએ તો તેવા (અદ્વિરુક્ત એટલે બીજીવાર નહિ ઉચ્ચરેલા અથવા નહિ ગણાયેલા) ૨૨ (બાવીસ) આગાર એટલે ૨૨ અપવાદ છે તે કહેવાશે. (ગા. ૧૬ થી ૨૮માં)
-
× ગાથાને વિષે પવિમાં કહેલા ૪૩ શબ્દનું અનુસરણ આહાર શબ્દ સાથે પણ કરાય, તેથી “૪ પ્રકારનો આહાર” એ અર્થ થાય છે.