________________
૨૦૦
ભાષ્યત્રયમ્
શબ્દાર્થ :અણમડું અલ્પમતિવાળા
અહીં, તેમાં ભવ્ય=ભવ્ય જીવોને
મ=મેં, મારા વડે વોદ=બોધ કરવાને અર્થે
સોરંતુ શોધો, શુદ્ધ કરો મયિંકભાખ્યું, કહ્યું
શિયસ્થા=હે ગીતાર્થો ! વિવરિયં=વિપરીત
મfમનિવેરી =આગ્રહ રહિત ચ=અને (પરન્તુ)
મછરો=મત્સર (=ઈર્ષા) નં=જે કાંઈ
રહિત થાર્થ - અલ્પમતિવાળા એવા ભવ્ય જીવોને બોધ કરવાને અર્થે (આ ગુરુવંદન ભાષ્ય નામનું પ્રકરણ મેં દેવેન્દ્રસૂરિએ) કહ્યું છે. પરંતુ તેમાં મારા વડે જે કાંઈ વિપરીત કહેવાયું હોય એટલે મારાથી અજાણતાં જે કાંઈ ભૂલચૂક થઈ હોય) તે ભૂલચૂકને આગ્રહરહિત અને ઈષ્યરહિત એવા છે ગીતાર્થ મુનિઓ ! તમે શુદ્ધ કરજો ll૪૧||
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે.
* * * * * * *
* * * *
*
• इति श्री महिसानाख्य-नगरनिवासी-सद्गतश्रेष्ठिवर्य-श्रीयुत __ वेणीचन्द्र-सुरचन्द्र-संस्थापित-श्री जैनश्रेयस्करमंडल सत्प्रेरणातः श्रीभृगुकच्छनिवासी-श्रेष्ठिवर्य-श्रीयुतानुपचन्द्र-विद्यार्थी-चन्दुलाल-लिखितः
श्री गुस्वन्दनभाष्यभावार्थः
跳跳跳跳跳跳跳跳跳跳跳跳
समाप्तः
#િ # # # # # # # # # * * * * * *