________________
ગુરુવંદન ભાષ્ય
૧૯૭ ગવત:- હવે (બૃહતુ) ગુરુવંદન કરવાની બે વિધિનું ૨૨મું તાર કહેવાય છે. કે જે સવાર અને સાંજનું તપુતિમ ગણાય છે. તેમાં પ્રથમ સવારનું લઘુપ્રતિક્રમણ આ પ્રમાણેइरिया कुसुमिणुसग्गो, चिइवंदण पुत्ति वंदणा-लोयं । वंदण खामण वंदण, संवर चउछोभ दुसज्झाओ ॥३८॥
| શબ્દાર્થ :- ભાવાર્થમાં લખેલા ક્રમ પ્રમાણે સુગમ છે. માથાઈ - ભાવાર્થમાં લખેલા ક્રમ પ્રમાણે સુગમ છે
ભવાઈ - પ્રભાતનું પ્રતિક્રમણ કરવાના નિયમવાળાએ કોઈ વખતે પ્રતિક્રમણની સામગ્રીના અભાવે અથવા તેવી શક્તિના અભાવે આ ગાથામાં દર્શાવેલા વિધિ પ્રમાણે બૃહગુરુવંદન તો અવશ્ય કરવું જોઈએ, એ બૃહતું. ગુરુવંદન તે તપુતિમ ગણાય છે. તે સવારના બૃહત્ ગુરુવંદનનો (એટલે લઘુપ્રતિક્રમણનો) વિધિ સંક્ષેપમાં આ પ્રમાણે
રિયાવદિયં- ગુરુ પાસે ઇરિયાવહિયં પડિક્કમી પર્યન્ત લોગસ્સ કહેવો. ૨ કુસુમિ દુમિનનો ૩૫- ત્યારબાદ રાત્રે રાગથી આવેલ તે (સ્ત્રીગમનાદિક) કુસ્વપ્ન, અને દ્વેષથી આવ્યાં હોય તે દુ:સ્વપ્નનો દોષ ટાળવા માટે ૪ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો તે કુસુમિણ-દુસુમિણનો કાઉસ્સગ્ન જાણવો.
રૂ ચૈત્યવંદન- ત્યારબાદ ચૈત્યવંદનનો આદેશ માગી જગચિંતામણિ ચૈત્યવંદન જયવીઅરાય સુધીનું કરવું.
કમુપત્તિ- ત્યારબાદ ખમાસમણપૂર્વક આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. ૫ વં- ત્યારબાદ બે વાર દ્વાદશાવ વંદન કરવું.
૬ ગાતોરા- ત્યારબાદ આદેશ માગી રાઈય આલોયણા કરવી. (=“ઇચ્છા સં૦ ભ૦ રાઈયં આલોઉં? ઇચ્છે આલોએમિ જો મે રાઇઓ” ઈત્યાદિ કહેવું.) અહીં એ જ તપ્રતિક્રમણ સૂત્ર છે.
૭ વંદ- ત્યારબાદ પુનઃ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૮ મUTI- ત્યારબાદ રાઈય અદ્ભુઠિઓ ખામવો.
વંદન- ત્યારબાદ પુનઃ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૨૦ સંવર (પૂર્વ )- ત્યારબાદ ગુરુ પાસે યથાશક્તિ પચ્ચખાણ લેવું.
૨૨ વાર છોમવંદન- ત્યારબાદ ૪ ખમાસમણપૂર્વક “ભગવાન હું” આદિ ૪ ને છોભવંદન કરવું.
૨૨ – સ્વાધ્યાય ગાવેશ - ત્યારબાદ બે ખમાસમણપૂર્વક સઝાય કરવાના બે આદેશ માગવા, અને ગુરુ પાસે સ્વાધ્યાય કરવો.
૧. ક્રમશઃ વિશેષ વિધિ ગુરુ વગેરે પાસે શીખવાથી જાણી શકાય. આ બૃ૦ ગુરુવંદનની અપેક્ષાએ દ્વાદશાવર્ત વંદન તે અહી લઘુ ગુરુવંદન જાણવું.