________________
૧૯૨
ભાષ્યત્રયમ્
૧૦
૧
ર
૨૧
Gહ
૩૧
૩૨
જાથાર્થ :- પુરોગમનX (પુરોગન્નાx)-પક્ષગમન-આસગમન (*પૃષ્ઠગમન) તથા પુરઃસ્થ, (પુરતૈઇન) પક્ષસ્થ (પતિ) -પૃષ્ઠસ્થ (આસતિષ્ઠન) તથા પુરોત્રિપાદન પરિષદનઆસૉનિષાદન (પૃષ્ઠનિષદન) એ ૯ આશાતના ત્રણ ત્રિક રૂપ જાણવી.)-તથા પૂર્વઆચમન - પૂર્વઆલોચન અપ્રતિશ્રવણ . પૂર્વા૧૩.
૧૭
૧૮ લાપનલોચનપદર્શન-૫ પણ-ખદ્ધદાન-ખદ્વાદન
૨૩ અપ્રતિશ્રવણ-ખદ્ધ(ખ6
તરાગત
03 -- -- ૨૪
( ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨ તજાત (તજજાતવચન), નોસુમન-સ્મરણ-કશુછેદ-પરિપબુંદઅનુતિકથા-સંથારપાદઘટ્ટન-સંથારાવસ્થાન ઉચ્ચાસન-અને સમાસન સાવિ=તે પણ, એ ૩૩ આશાતનાઓ છે.
ભાવાર્થ:- એ ૩૩ આશાતનાઓનાં નામ અને ભાવાર્થ સંક્ષેપમાં આ પ્રમાણે
૨ પુરોમન આશાતના--ગુરુની (પુર =) આગળ આગળ કારણ વિના (જન=) ચાલે તે. (માર્ગ દેખાડવો ઇત્યાદિ કારણથી આગળ ચાલવામાં આશાતના ન ગણવી).
૨ પક્ષમન આશાતના-ગુરુની (પક્ષ=) પડખે પડખે (બરાબરીમાં દેખાય એવી રીતે) "નજીકમાં ચાલવું તે. (નજીકમાં ચાલવાથી શ્વાસ, ખાંસી, છીંક ઇત્યાદિ થતાં ગુરુને શ્લેખ વગેરે ઊડે છે માટે તેવી આશાતના ન થાય તેટલે દૂર ચાલવું).
XX ગાથામાં પુરોના એ શબ્દ (ગુરુની આગળ ચાલનાર શિષ્ય આશાતનાવાળો જાણવો એવા અર્થવાળો હોવાથી) શિષ્યનું વિશેષણ થાય છે. અને તે પ્રમાણે ગાથામાં કહેલા સર્વે શબ્દ શિષ્યના વિશેષણ તરીકે ગણવાના છે, તો પણ અહીં તો પુનમન (=ગુરુની આગળ ચાલવું તે આશાતના”એ અર્થ પ્રમાણે એ) આશાતનાનું નામ કહ્યું છે, અને તેથી આ ગાથાર્થમાં કહેલા સર્વે શબ્દો આશાતનાના નામ તરીકે ગણાવ્યા છે, પરંતુ શિષ્યના વિશેષણ તરીકે નહિ. એ વિપર્યય કરવાનું કારણ આશાતનાના નામનું જ અહીં પ્રયોજન હોવાથી તે નામોની સુગમતા કરવી તે છે.
*ગાથામાં જો કે માત્ર શબ્દ છે, પરન્તુ એ અહીં પૃ8 ના અર્થ સાથે જોડવા માટે છે, તેમજ પક્ષની આશાતના વખતે પણ ઉપલક્ષણથી જોડવાનો છે.
૧ એ “નજીક” અર્થ પક્ષની ૩ આશાતનાઓમાં ન જોડીએ તો પણ ચાલે, પરન્તુ પૃષ્ઠ સંબંધી આશાતનાઓમાં અવશ્ય જોડવો.