________________
ગુરુવંદન ભાષ્ય
૧૯૧ ત્યારબાદ ત્રીજા વંદનાસ્થાનમાં નિસીહ થી દિવસો વડુતો સુધીનાં બાર પદ વડે (ગુરુના ચરણને સ્પર્શ કરવાથી થયેલી અલ્પ કિલામણા ખમાવીને) આપનો આજનો દિવસ બહુ સારી રીતે વ્યતીત થયો ? એ પ્રમાણે સુખશાતા પૂછે ત્યારે ગુરુ તત્ત કહે તે ગુરુનું ત્રીજાં વચન જાણવું.
ત્યારબાદ “ગરા છે” એ બે પદ વડે “આપની સંયમયાત્રા સુખપૂર્વક વર્તે છે ?” એમ પૂછે, ત્યારે ગુરુ તુલ્બપિ વટ્ટર કહે તે ગુરુનું ચોથું વચન જાણવું.
ત્યારબાદ "નર્વાણને છે” એ ત્રણ પદ વડે ગુરુને યાપના દિહની સુખસમાધિ) પૂછે, ત્યારે ગુરુ પર્વ કહે તે ગુરુનું પાંચમું વચન જાણવું.
ત્યારબાદ રામેમિ મામળો રેવસિમં વક્ષમ એ છઠ્ઠા વંદનાસ્થાનમાં ચાર પદો વડે હે ક્ષમાશ્રમણ ! મારાથી આપનો આજના દિવસ સંબંધી જે અપરાધ થયો હોય તે ખમાવું છું, એમ કહી ખમાવે ત્યારે ગુરુ મરવ રવામિ તુમ એમ કહે તે ગુરુનું છઠું વચન જાણવું. એ પ્રમાણે શિષ્યના છ વંદનાસ્થાનમાં દરેક વખતે ગુરુ એકેક ઉત્તર આપતાં જે છ ઉત્તર આપે છે તે છ ગુરુવચન જાણવાં.
અવતરVT :- હવે ગુરુ પ્રત્યે થતી ૩૩ આશાતના ટાળવાનું ર૧ મું દાન કહે છે.
पुरओ पक्खासन्ने, गंताचिट्ठण निसीअणा-यमणे ।
आलोअणऽपडिसुणणे पुवालवणे य ऑलोए ॥३५॥ तह उवदंस निमंतणं, खद्धाययणे तहा अपडिसुणणे। खद्धत्ति य तत्थगए, किं तुं तज्जाय नोसुमणे ॥३६॥ नो सरस कहंछित्ता, परिसंभित्ता अणुट्ठियाइ कहें। संथारपायघट्टण, चिठुच्च समासणे आवि ॥३७॥
શબ્દાર્થ:- ગાથાર્થાનુસારે સુગમ છે. ૧ તત્તિ એટલે તેમજ. અર્થાત્ જેમ તું કહે છે તેમ મારો દિવસ શુભ વ્યતીત
થયો છે. ૨ અર્થાત્ “તને પણ વર્તે છે?” એટલે તારી સંયમયાત્રા પણ સુખે વર્તે છે? મારી
તો વર્તે છે. ૩ વં=હા એમજ (એટલે મારા શરીરને સુખ સમાધિ વર્તે છે. ૪ હું પણ તને ખમાવું છું-ઇત્યર્થ : દેખાતા પાઠોમાં “ડ” એવો અવગ્રહ કે મારે સ્પષ્ટ સમજાય એવો પાઠ નથી તેથી પાછળના નમાં ડૂબેલો માનવો, અથવા પ્રવ૦ સારો ને અનુસારે તો માનોડિસુપાને પાઠ હોય તો તે પણ ઉચિત છે.