________________
ભાષ્યત્રયમ્
મનના ઉપશમ વડે વર્તતી શરીરસમાધિ તે ભાવયાપના, એ પ્રમાણે બન્ને પ્રકારની યાપના જાણવી. એ ભાવાર્થથી ત્રણેની પરસ્પર ભિન્નતા શું છે તે સમજાય તેવી છે.
અવતરળ :- પૂર્વ ગાથામાં કહેલ શિષ્યના પ્રશ્નરૂપ વંદનસ્થાનોમાં ગુરુનાં પણ ઉત્તરરૂપ ૬ વચન હોય છે, તે છ ગુરુવચન સંબંધી ૨૦ મું દ્વાર આ ગાથામાં કહેવાય છે. छंदे णणुजाणामि, तहन्ति तुब्भंपि वट्टए एवं । अहमवि खामि तुमं, वयणाई वंदणरिहस ||३४|| શબ્દાર્થ :
૧૯૦
અંતેq=ઇચ્છા વડે, અભિપ્રાય વડે. અનુજ્ઞાનામિ=આજ્ઞા આપું છું. તહત્તિ=તેમજ, તેવીજ
તુમંવિ=તને પણ
વટ્ટ=વર્તે છે
વં=એમજ
સદ્દવિ=હું પણ સ્વામેમિ=ખમાવું છું તુમ=તને
વયળાફેં=એ (છ) વચનો વંતા-અહિસ્સ=વંદન કરવા યોગ્યનાં (એટલે ગુરુનાં)
ગાથાર્થ :- છંદેણ-અણુજાણામિ-તહત્તિ-તુબ્મપિ વટ્ટએ-એવં-અને “અહવિ ખામેમિ તુમં” એ ૬ વચનો ગુરુનાં હોય છે II૩૪
ભાવાર્થ :- શિષ્ય પોતાના પહેલા વંદનસ્થાનમાં ફ્ન્છામિ ઇત્યાદિ પાંચ પદો વડે જ્યારે ગુરુને વંદન કરવાની ઇચ્છા જણાવે, ત્યારે વંદન કરાવવું હોય તો ગુરુ “ ંવે” એમ કહે તે ગુરુનું પહેલું વચન જાણવું. તથા કોઈ કારણથી વંદન ન કરાવવું હોય તો. ૧પવિત્ત કહે, અથવા રતિવિહેળ કહે, ત્યારે શિષ્ય સંક્ષિપ્ત વંદન કરીને એટલે ખમાસમણ દઇને અથવા તો ફક્ત “મત્થએણ વંદામિ” એટલું જ કહીને જાય, પરન્તુ સર્વથા વંદન કર્યા વિના ન જાય એ શિષ્ટાચાર છે.
ત્યારબાદ બીજા વંદનસ્થાનામાં અનુજ્ઞાળહૈં મે મિડળĒ એ ૩ પદો વડે શિષ્ય વંદના કરવા માટે જ્યારે ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગે ત્યારે ગુરુ અનુનામિ (=આજ્ઞા આપું છું કે મારા અવગ્રહમાં પ્રવેશ કર) એમ કહે તે ગુરુનું બીજું વચન જાણવું.
* ંવેળ-અભિપ્રાય વડે, અર્થાત્ મારો પણ એ અભિપ્રાય છે (કે તું વંદના કરે)પ્રવ૦ સા૦ વૃત્તિઃ એમાં શિષ્યને “જેવો તારો અભિપ્રાય” એમ કહેવાનો અર્થ દેખવામાં નથી, પરન્તુ સમજી શકાય એવો છે.
૧ પડિલહ (=પ્રતીક્ષસ્વ-થોભો) એ આવ૦ ચૂર્ણિનું વચન અર્થસહ પ્રવ૦ સારો વૃત્તિમાં કહ્યું છે. પુનઃ તે કારણ જો શિષ્યને કહેવા યોગ્ય હોય તો કહે, નહિતર ન કહે.
૨ તિવિદેન એ પદ આવશ્યક વૃત્તિમાં કહ્યું છે, અને તેનો અર્થ “મન વચન કાયા વડે વંદન કરવાનો નિષેધ છે” એ અર્થ પ્રવ૦ સારો૦ વૃત્તિમાં કહ્યો છે.