________________
ગુરુવંદન ભાષ્ય
૩૫હો=અવગ્રહ સહવે, અથ =સાડા ત્રણ (હાથ)
ગુરુથી સાધુને ગુરુથી શ્રાવકને
શબ્દાર્થ :
ગુરુણીથી સાધ્વીને
ગુરુણીથી શ્રાવિકાને
અળશુન્નાયÆ=ગુરુની આજ્ઞા નહિ લીધેલ એવા (સાધુ આદિક)ને
ગથાર્થ :- હવે અહીં ચારે દિશામાં ગુરુનો અવગ્રહ સ્વપક્ષને વિષે ગા હાથ છે, અને ૫૨૫ક્ષને વિષે ૧૩ હાથ છે, માટે તે અવગ્રહમાં ગુરુની આજ્ઞા નહિ લીધેલા એવા સાધુને-સાધુએ પ્રવેશ કરવો હંમેશાં-કદી પણ ન કલ્પે ॥૩૧॥
ભાવાર્થ :- અહીં પુરુષ આશ્રયી પુરુષ સ્વપક્ષ અને સ્ત્રીની અપેક્ષાએ સ્ત્રી સ્વપક્ષ એમ બે પ્રકારનો સ્વપક્ષ છે, તથા પુરુષાપેક્ષાએ સ્ત્રી અને સ્ત્રી અપેક્ષાએ પુરુષ, એમ પરપક્ષ પણ બે પ્રકારનો જાણવો. ત્યાં સ્વપક્ષે ગ્રા હાથ અને પરપક્ષે ૧૩ હાથ દૂર રહેવું તે આ પ્રમાણે
ગા હાથ અવગ્રહ
સ (પd)=સ્વ (પક્ષમાં) પાપશ્ર્લે=પર પક્ષમાં
૨ સ્વપક્ષ
૧૮૭
૧૩ હાથ અવગ્રહ ગુરુથી સાધ્વીને ગુરુથી શ્રાવિકાને ગુરુણીથી સાધુને ગુરુણીથી શ્રાવકને
એ કહેલા અવગ્રહમાં ગુરુની અથવા ગુરુણીની આજ્ઞા લીધા વિના પ્રવેશ કરવો કલ્પે નહિ. એ અવગ્રહથી ગુરુનું સન્માન સચવાય છે, ગુરુની આશાતનાઓ ટળે છે, તેમજ પોતાનું શીલ-સદાચાર પણ સારી રીતે સચવાય છે. ઇત્યાદિ અનેક ગુણ ઉત્પન્ન થવાના કારણથી શ્રીજિનેન્દ્ર ભગવંતોએ અવગ્રહની મર્યાદા બાંધેલી છે, માટે તે સમ્યક્ પ્રકારે સાચવવી એ જ પરમ-કલ્યાણનું કારણ છે.
અવતરળ :- હવે વંદનસૂત્રના સર્વ અક્ષરની સંખ્યાનું ૭ મું દ્વાર તથા પદની સંખ્યાનું ૨૮ મું દ્વાર કહેવાય છે
पण तिग बारसदुग तिग, चउरो छट्टाण पय इगुणतीसं ।
गुणतीस सेस आवस्सयाइ, सव्वपय अडवन्ना ||३२|| શબ્દાર્થ ઃ- ગાથાર્થને અનુસારે સુગમ છે.
ગાથાર્થ :૧૭ મું અક્ષરદ્વાર સુગમ હોવાથી કહ્યું નથી, અને ૧૮ મું પદદ્વાર આ પ્રમાણે-(વંદનનાં આગળ કહેવાતાં ૬ સ્થાનને વિષે અનુક્રમે) ૫-૩-૧૨-૨-૩૪ એ પ્રમાણે છ સ્થાનમાં ૨૯ પદ છે, તેમજ શેષ રહેલાં બીજાં પણ “આવસ્તિઆએ’ ઇત્યાદિ ૨૯ પદ છે, જેથી સર્વ ૫૬ ૫૮ (અઠ્ઠાવન) છે. II૩૨॥