________________
૧૮૨
ભાષ્યત્રયમ્ ન સ્પર્શે તો (બન્નઈ સ્પર્શ, અસ્તિષ્ટ-અસ્પર્શ) તે દોષરૂપ છે. અહીં સ્પર્શના ૪ ભાંગા થાય છે તેમાં પહેલો ભાંગી શુદ્ધ છે તે આ પ્રમાણે(૧) બે હસ્ત વડે | રજોહરણને સ્પર્શે – અને મસ્તકને સ્પર્શે (શુદ્ધ) (૨) બે હસ્ત વડે | રજોહરણને સ્પર્શે – અને મસ્તકને ન સ્પર્શે ) (૩) બે હસ્ત વડે | રજોહરણને ન સ્પર્શે - અને મસ્તકને સ્પર્શે અશુદ્ધ (૪) બે હસ્ત વડે | રજોહરણને ન સ્પર્શે - અને મસ્તકને ન સ્પર્શે.
૨૮ જૂન - વંદનસૂત્રના વ્યંજન(=અક્ષર), અભિલાપ (પદ-વાય), અને આવશ્યક (જે પૂર્વે પચીસ કહ્યાં છે તે) ન્યૂન કરે, પણ પરિપૂર્ણ ન કરે તે. - રર ૩ત્તરવૂ : (૩ત્તરવૂતિ) દોષ- (ઉત્તર એટલે) વંદન કર્યા પછી પર્યન્ત (ચૂડ એટલે ઊંચી શિખા તે સરખા) મોટા સાદે “મયૂએણ વંદામિ” એ ચૂલિકારૂપે અધિક કહેવું તે.
૩૦ મૂ ડોષ-મૂક-મૂંગા મનુષ્યની પેઠે વંદનસૂત્રના અક્ષરો આલાપક કે આવર્તનો પ્રગટ ઉચ્ચાર કરે નહિ, પરંતુ મોઢે ગણગણીને અથવા મનમાં બોલીવિચારીને વંદન કરે તે.
રૂ૨ રોપ-ઘણા મોટા સાદે બોલીને વંદન કરે તે.
રૂર ન્યૂન ટોપ-ચુડલિક એટલે બળતું ઉંબાડિયું, તે જેમ છેડાથી ધરીને ગોળ ભમાવાય છે (બાળકો ભમાવે છે), તેમ રજોહરણને છેડેથી ધરીને ભમાવતો વંદન કરે છે, અથવા હાથ લાંબો કરીને “વંદન કરું છું” એમ કહેતો છતો વંદન કરે છે, અથવા હાથ લાંબો કરી ભમાવતો છતો “સર્વને વાંદું છું” એમ કહી વંદન કરે છે. એમ ત્રણ અર્થ જાણવા. - નવતર :- પૂર્વે ત્રણ ગાથામાં જે બત્રીસ દોષ-કહ્યા, તે બત્રીસ દોષ રહિત વિંદન કરનારને શું ફળ થાય? તે આ ગાળામાં દર્શાવે છે. बत्तीसदोस-परिसुद्धं, किइकम्मं जो पउंजइ गुरुगं । सो पावइ निव्वाणं, अचिरेण विमाणवासं वा ॥२६॥
શબ્દાર્થ :ગો=જે સાધુ
દિ=શીધ્ર પjન કરે, પ્રયુજે
થાર્થ :- જે સાધુ (સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા) ગુરુને બત્રીસ દોષ વડે અત્યંત શુદ્ધ. (=બત્રીસ દોષ રહિત) કૃતિકર્મ (=ાદશાવર્ત વંદન) કરે તે સાધુ (વગેરે) શીધ્ર નિર્વાણ-મોક્ષ પામે અથવા તો વિમાનમાં વાસ (વૈમાનિક દેવપણું) પામે ૨૬ll
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે.