________________
ગુરુવંદન ભાષ્ય
૧૮૧ - ૨૬ વર્નના રોપ-“હે ગુરુ ! કાઇના મહાદેવ સરખા તમો ન વાંદવાથી રોષ કરતા નથી,તેમ વાંદવાથી પ્રસન્ન પણ થતા નથી, માટે અમે વાંદીએ કે ન વાંદીએ તે બધું તમારે મન સરખું જ છે” એમ (વચનથી) તર્જના કરતો વંદના કરે છે, અથવા અંગુલી આદિક વડે (કાયાથી) તર્જના કરતો વંદન કરે તે. - ૨૦ શ8 રોપ-વંદન તે વિશ્વાસ ઉપજાવવાનું કારણ છે, એમ માની લોકમાં વિશ્વાસ ઉપજાવવાના અભિપ્રાયથી યથાર્થ વિધિ સાચવી વંદના કરે તે. (અહીં શઠ એટલે કપટભાવ જાણવો.) અથવા માંદગી વગેરેનું બહાનું કાઢી યથાવિધિ વિંદના ન કરે તે પણ શઠ દોષ જાણવો. - ૨૧ રીતિત રોષ-હે ગુરુ ! તમને વાંદવાથી શું? ઈત્યાદિ વચનોથી હેલનાઅવજ્ઞા કરતો વંદન કરે તે.
૨૨ વિપતિ () કુંવિત કોષ-થોડી વંદના કરીને વચ્ચે દશકથાદિક વિકથાઓ કરે છે. એનું *વિપરિકંચિત નામ પણ છે.
ર૩ દષ્ટિ રોષ-ઘણા સાધુઓ વંદન કરતા હોય તે વખતે કોઈ સાધુની ઓથે-ઓડમાં રહીને અથવા અંધારામાં ગુરુ ન દેખે ત્યારે વંદના કર્યા વિના ઊભો રહે અથવા બેસી રહે, અને ગુરુ દેખે કે તુર્ત વંદન કરવા માંડે છે.'
ર૪ ન તોષ-પશુનાં બે શિંગડાં જેમ મસ્તકના ડાબા જમણા બે ભાગમાં હોય છે, તેમ અહી પોતાના લલાટના બે પડખે વંદન કરે છે. અર્થાત્ “અહો કાય કાય” એ પદોના ઉચ્ચાર વખતે લલાટના મધ્ય ભાગે બે હાથ (ની અંજલિ) સ્પર્શી-લગાડી આવર્ત (વા વંદન) ન કરતાં લલાટના ડાબા-જમણા એ બે પડખે હાથ લગાડી વંદન કરે તે શૃંગ દોષ.
ર૬ વર રોપ-આ વંદન કરવું તે પણ અરિહંત ભગવંત રૂપી રાજાનો વા ગુનો કરે છે એમ સમજી વંદન કરવું તે.
રદ્દ રમીવન ટોપ-સાધુ થવાથી લૌકિક (રાજાના) કરથી તો છૂટ્યા, પરન્તુ અરિહંતરૂપી રાજાના (વાંદણાં દવારૂપી) કરથી હજી છૂટા થયા નથી, એમ કર ચૂકવવા સરખું સમજી વંદન કરે તે.
ર૭ માહ્નિઈ-નાદિ તો- અહો કાય કાય ઇત્યાદિ ૬ આવર્ત કરતી વખતે બે હાથ રજોહરણને અને મસ્તકે લગાડવા-સ્પર્શવા જોઈએ, તે યથાવિધિ
*એ શબ્દમાં “વિ” અને “પરિ” એ બે ઉપસર્ગ છે, અને કુંચ ધાતુથી બનતો કંચન શબ્દ અલ્પ કરવાના અર્થવાળો છે જેથી કુંચિ=અલ્પીકૃત અર્ધકૃત વંદના.
૧ સોળમા સ્તન દોષમાં દાદષ્ટ કહેલ છે તે લોક વડે દષ્ટાદેષ્ટ છે. અને આ ત્રેવીમા દોષમાં ગુરુવડે અદૃષ્ટાદષ્ટ શિષ્ય જાણવો.