________________
સૂત્ર અર્થ તત્ત્વ કરી સદઈ ને ૧બોલ
૧૭૪
ભાષ્યત્રયમ્ પીઠની અને ત્યારબાદ ૬ પડિલેહણા બે પગની, એ પ્રમાણે શરીરની પચીસ પડિલેહણા જાણવી. ૨૧ મુહપત્તિની ક્રમવાર ૨૫ પડિલેહણા વખતે ક્રમવાર ચિંતવવા
યોગ્ય બોલ આ પ્રમાણેકઈ પડિલેહણા વખતે? | ક્યા બોલ? (પહેલું પાસુ તપાસતાં
બીજાં પાસુ તપાસતાં (પહેલા ૩ પુરિમ વખતે સમકિત મોહનીય, મિશ્ર મોહનીય
મિથ્યાત્વ મોહનીય પરિહરૂ (૩) (બીજા ૩ પુરિમ વખતે કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરૂં (૩) (પહેલા ૩ અખોડા કરતાં સુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂ (૩) ૯૧ પહેલા ૩ પોડા કરતાં | કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહરૂં (૩) (બીજા ૩ અખ્ખોડા કરતાં જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂ (૩) બીજા ૩ પખ્ખોડા કરતાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વિરાધના પરિહરૂ (૩) ત્રીજા ૩ અબ્બોડા કરતાં | મનગુમિ-વચનગુમિ-કાયમુમિ આદરૂ (૩) (ત્રીજા ૩ અખ્ખોડા કરતાં | મનદંડ-વચનદંડ-કાયદંડ પરિહરૂં (૩)
// પુરુષના શરીરની ૨૫ પડિલેહણા છે. ભાવાર્થ:- જમણા હાથમાં વધૂટક કરેલી મુહપત્તિ વડે પ્રથમ ડાબા હાથના મધ્ય, જમણા અને ડાબા ભાગને અનુક્રમે પ્રમાર્જવો તે વાનમુનાની રૂ પડિલેહણા જાણવી, ત્યારબાદ મુહપત્તિને ડાબા હાથમાં વધૂટક કરી જમણા હાથની (ડાબા હાથની જેમ) ત્રણ પ્રમાર્જના કરવી તે ક્ષણમુનાની રૂ પડિલેહણા, ત્યારબાદ વધૂટક છૂટા કરી દઈ બે છેડે ગ્રહણ કરેલી મુહપત્તિ વડે મસ્તકના મધ્ય, દક્ષિણ (જમણા) અને વામ (ડાબા ભાગને અનુક્રમે પ્રમાર્જવા તે શીર્ષની રૂ પડિલેહણા ત્યારબાદ એ જ ક્રમ પ્રમાણે અવની રૂ તથા હૃદયની રૂ મળી પાંચ અંગની ૧૫ પડિલેહણા થઈ.
૧ પીઠની એ ૪ પ્રમાર્જના પ્રસિદ્ધિમાં બે ખભાની અને બે કક્ષાની પડિલેહણા ગણાય છે, તેનું કારણ મુહપત્તિને પ્રથમ ત્યાંથી જ ફેરવીને લઈ જવાની હોય છે માટે એવી પ્રસિદ્ધિ સંભવે છે.