________________
ગુરુવંદન ભાષ્ય
૧૭૩ અખ્ખોડા અને ૯ પખોડા પરસ્પર અંતરિત ગણાય છે. અથવા “#અખોડાના આંતરે પખ્ખોડા” એમ પણ ગણાય છે.
એ પ્રમાણે અહિ મુહપત્તિની ૨૫ પડિલેહણા ગ્રંથ વધવાના ભયથી અત્યંત સંક્ષિપ્ત રીતે કહી છે, માટે વિસ્તારાર્થીએ અન્ય ગ્રંથોની તેમજ ચાલુ ગુરુ-સંપ્રદાયથી પણ વિશેષ વિધિ અવશ્ય જાણવી, કારણ કે સંપ્રદાયથી વિધિ જાણ્યા અથવા જોયા વિના મુહપત્તિની યથાર્થ પડિલેહણા કરી શકાય નહિ. તથા મુહપત્તિની પડિલેહણા વખતે ૨૫ બોલ પણ (સ્પષ્ટ ઉચ્ચારથી બોલવા નહિ પરંતુ) મનમાં ચિંતવવાના કહ્યા છે. | તિ મુપત્તિની ર૧ પડિક્લેર ||
મવતUT:- હવે આ ગાથામાં શરીરની પચીસ પડિલેહણાનું ૧૨મું દ્વાર કહે છે. पायाहिणेण तिय तिय, वामेयरबाहु-सीस-मुह-हियए । अंसुड्ढाहो पिढे चउ, छप्पय देहपणवीसा ॥२१॥
શબ્દાર્થ - પહોળા=પ્રદક્ષિણા પ્રમાણે
દિયEહૃદય ઉપર વામ=ડાબો
મં=ખંભો =જમણો (ડાબાથી ઈતર)
૩ઊર્ધ્વ, ઉપર વાદુ=હાથ
દો=નીચે માથાર્થ :- પ્રદક્ષિણાના ક્રમે પ્રથમ ડાબા હાથની, ત્યારબાદ જમણા હાથની, મસ્તકની, મુખની અને હૃદય (છાતી)ની ત્રણ ત્રણ પડિલેહણા કરવી, ત્યારબાદ બન્ને ખભાની ઉપર તથા નીચે પીઠની પ્રાર્થના કરવી તે ૪ પડિલેહણા
* પ્રવ૦ સારો વૃત્તિ તથા ધર્મસંગ્રહ વૃત્તિમાં પખ્ખોડાના આંતરે અબ્બોડા કહ્યા છે. તો પણ અબ્બોડાના આંતરે પખોડા કહેવામાં પણ વિરોધ નથી કારણ કે પ્રારંભથી ગણીએ તો અખોડાના આંતરે પખ્ખોડા, અને છેડેથી ગણતાં પખ્ખોડાના આંતરે અખોડા અને સામુદાયિક ગણતાં પરસ્પર અંતરિત ગણાય.
૧ મુહપતિ શ્વેત વસ્ત્રની ૧ વૈત ૪ અંગુલ પ્રમાણની સમચોરસ જોઈએ, અને તેનો ૧ છેડો (ચાલુ રીતિ પ્રમાણે) બંધાયેલી કોરવાળો જોઈએ, તે કોરવાળો ભાગ જમણા હાથ તરફ રહે એવી રીતે પહેલી બરાબર અર્ધભાગની ૧ ઘડી વાળીને પુનઃ “બીજી ઘડી ઉપલા ભાગમાં આશરે બે અંગુલ પહોળી દૃષ્ટિ સન્મુખ પાડવી, જેથી ઉપર બે અંગુલ જેટલા ભાગમાં ૪ પડ અને નીચે ચાર અંગુલ કેટલા ભાગમાં બે પડ થાય.
તથા ચરવળો દશીઓ સહિત ૩૨ અંગુલ રાખવો, જેમાં ૨૪ અંગુલની દાંડી અને ૮ અંગુલની દશીઓ હોય.