________________
૧૬૪
ભાષ્યત્રયમ્ મવતિ :- હવે વંદન કોણે ન કરવું, એટલે વંદના કોની પાસે ન કરાવવી ? તે કહેવાનું (=૪ પાસે વંદન ન કરાવવા સંબંધી) હું શું કર આ ગાથામાં દર્શાવાય છે તથા ૪ જણે વંદના કરવી તે સંબંધી ૬ હું દ્વાર પણ દર્શાવાય છે. माय-पिय-जिट्ठभाया, ओमावि तहेव सव्वरायणिए । किइकम्म न कारिज्जा, चउ समणाई कुणंति पुणो ॥१४॥
શબ્દાર્થ :મક અવમ, વયાદિકમાં લધુ || (ના ગ્રહણ માટે અપિ શબ્દ છે.) વિ=તો પણ અથવા માતામહ
પિતામહ વગેરે | વરિજ્ઞ=(વંદન) કરાવવું. જાથાર્થ :- દીક્ષિત માતા; દીક્ષિત પિતા, દીક્ષિત જયેષ્ઠભાઈ (મોટાભાઈ) વગેરે, તેમજ વયમાં લઘુ હોય છતાં પણ સર્વે રત્નાધિક (જ્ઞાનાદિ ગુણ વડે અધિક) એ ચાર જણ પાસે મુનિએ વંદના ન કરાવવી, પરંતુ એ ૪ સિવાયના શેષ શ્રમણ આદિક (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) પાસે વંદના કરાવવી, એટલે સાધુ આદિ ચારેએ વંદના કરવી. ./૧૪ll એ રમું તથા ૬ હું તાર કહ્યું.
ભાવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે- સાધુ થયેલ માતાપિતા અને જયેષ્ઠભાઈ વગેરે પાસે (માતામહ, પિતામહ વગેરે) પાસે વંદન ન કરાવવી, પરંતુ ગૃહસ્થપણામાં રહેલા માતાદિક પાસે વંદના કરાવવી. તથા જ્ઞાનાદિ ગુણમાં અધિક એવા રત્નાધિક લધુ હોય છતાં પણ વંદના ન કરાવવી તે જ્ઞાનાદિ ગુણનું બહુમાન છે, અને તે ઉચિત વ્યવહાર છે.
અવતા:- હવે આ ગાથામાં પાંચ સ્થાને વંદના ન કરવી તે પાંચ નિષેધસ્થાન સંબંધી ૭ મું દર કહે છે. विक्खित्त-पराहुत्ते, २अ पमत्ते, मा कयाइ वंदिज्जा । आहारं नीहारं, कुणमाणे काउकामे अ ॥१५॥
૧ માતામહ વગેરેનું ગ્રહણ આવ૦ વૃત્તિમાં (વિક) પિ શબ્દથી કર્યું છે, અને અવચૂરિમાં માતા-પિતાના ઉપલક્ષણથી કર્યું છે, એટલે માતા-પિતા કહેવાથી માતામહ (=માતાના બાપ) પિતામહ (બાપના બાપ) વગેરે પાસે પણ વંદન ન કરાવવું.)
*આવ૦ નિર્યુક્તિમાં વંદના કરનાર (વંદન દાતા) સાધુજ હોય એમ કહ્યું છે તે સાધુ સામાચારીને અંગે સંભવે છે.
૨ અવચૂરિ આદિ પ્રતોમાં પણ એ ખૂટતો આ કાર આવ૦ નિયુક્તિમાંથી લીધો છે.