________________
ગુરુવંદન ભાષ્ય
૧૫૩ નવતર - પૂર્વે કહેલાં ૨૨ કારમાંથી ગુરુવંદનાનાં ૫ નામનું પહેલું કાર આ ગાથામાં કહેવાય છે :वंदणयं चिइकम्मं, किइकम्मं विणयकम्मं पूअकम्मं । गुस्वंदणपणनामा, दव्वे भावे दुहोहेण (दुहाहरणा)॥१०॥
શબ્દાર્થ -
પનામા પાંચ નામ
મોળા=ઓઘથી-સામાન્યથી સુહા=બે પ્રકારે
માદા (=ઉદાહરણો, દૃષ્ટાન્તો. થાઈ :- વંદનકર્મ-ચિતિકર્મ-કૃતિકર્મ-વિનયકર્મ-અને પૂજાકર્મ એ પ્રમાણે ગુરુવંદનનાં ૫ નામ છે, પુનઃ તે દરેક નામ ઓઘથી (સામાન્યતઃ) દ્રવ્યથી અને ભાવથી એમ ૨-૨ પ્રકારે જાણવાં ૧oll
ભાવાર્થ:- ઘટનું જેમ ઘટ-કુંભ-કળશ ઈત્યાદિ જુદું જુદું નામ છે, પરન્તુ ઘટ વસ્તુ એક જ છે, તેમ અહીં વંદનકર્મ ચિતિકર્મ આદિ પણ ગુરુવંદનનાં જ પર્યાયનામ (એક જ અર્થવાળાં નામ) છે, તો પણ વ્યુત્પત્તિના ભેદથી કિંચિત્ ભિન્નતા છે તે આ પ્રમાણે
| | ગુરુવંદનના ૫ નામના અર્થ || પ્રશસ્ત મન, વચન, કાયા વડે (વંદાયક) સ્તવના કરાય તે ૨ વંદ્રન, રજોહરણ આદિ ઉપધિ સહિત કુશલ કર્મનું વિત=સંચયન કરવું તે ૨ િિત, મોક્ષાર્થે નમસ્કાર-નમન આદિ વિશિષ્ટ ક્રિયા કરવી તે ૩ કૃતિ, મન, વચન, કાયાના પ્રશસ્ત વ્યાપાર ૪ પૂનાનું અને જેના વડે કર્મનો વિનાશ થાય (તેવી ગુરુ પ્રત્યે અનુકૂળ પ્રવૃત્તિ) તે વિનય, (આવશ્યકવૃત્તિ:)
છે પાંચ ગુરુવંદન દ્રવ્યથી અને ભાવથી .. અહીં દ્રવ્ય શબ્દ અપ્રાધાન્યવાચક અને “ભાવ” શબ્દ પ્રાધાન્યવાચક (ઉત્તમશ્રેષ્ઠ એવા અર્થવાળો) ગણવો, જેથી સમ્યક પ્રકારના ફળને ન આપી શકે એવી વિંદનાદિ ક્રિયા તે દ્રવ્યથી જાણવી, અને સમ્યક પ્રકારના ફળને આપી શકે તેવી વિંદનાદિ ક્રિયા તે ભાવથી જાણવી. એ પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવની ગુસ્તાવના તેમજ ઉપયોગ રહિત સમ્યગ્દષ્ટિની ગુસ્તવના તે દ્રવ્ય વંન જાણવું, અને ઉપયોગ સહિત સમ્યગ્દષ્ટિએ કરેલી ગુસ્તવના તે ભાવવંત જાણવું.
તથા તાપસ વગેરે મિથ્યાદૃષ્ટિ જીવોની જે તાપસાદિ યોગ્ય ઉપધિ ઉપકરણપૂર્વક કુશળ ક્રિયા એટલે તાપસાદિનાં ઉપકરણોનો સંચયગ્રહણ અને તપૂર્વક તાપસી આદિ ક્રિયા, તેમજ સમ્યગ્દષ્ટિ જીવોની ઉપયોગ રહિત રજોહરણાદિ ઉપધિપૂર્વક કુશળ ક્રિયા તે દ્રવ્ય ઈતિ, અને ઉપયોગ સહિત સમ્યગ્દષ્ટિની રજોહરણાદિ ઉપકરણોપૂર્વક ક્રિયા તે ભાવ રતિવર્ષ.