________________
૧૫૦
હાયવ્યું=કરવું K=કોને ?
વ=અથવા
=કોણે ?
વા=અથવા, વળી
શબ્દાર્થ - ગાથા ૫ મીનો
( ૪ )=વિ પણ
હાદે=કઈ વખત ?
=કેટલી
ઘુત્તો=વાર
શબ્દાર્થ - ગાથા ૬ ઠ્ઠીનો
|
ઓળયં=કેટલા અવનત ? વિપ્પમુ =રહિત
ગાથાર્થ :- વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ, અને વિનયકર્મ (એ પાંચ નામ ગુરુવંદનના છે) તે કોને કરવું ? કોણે કરવું ? ક્યારે કરવું ? કેટલીવાર કરવું? તથા વંદનમાં અવનત (શિષ્યના) (પ્રણામ) કેટલા ? શીર્ષનમન કેટલા ? અને આ ગુરુવંદન કેટલા આવશ્યકો વડે વિશુદ્ધ કરાય છે ? કેટલા દોષ વડે રહિત કરાય છે ? તથા કૃતિકર્મ (વંદનક) (વાંદણાં) શા માટે કરાય છે (દેવાય છે) ? એ ૯ સ્વરૂપ (દ્વારા) આ વંદન વિધિમાં કહેવાનાં છે. પાદા
2
ભાષ્યત્રયમ્
૫-૬- કા દ્વારમાં
૭-૮ મા દ્વારમાં
મા દ્વારમાં
માવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે-આ ભાષ્યમાં જે બાબતો કહેવાશે તે આ ૯ દ્વારના જ ધોરણથી નહિ કહેવાય, પરન્તુ આગળ બીજી રીતે કહેવાતાં ૨૨ દ્વા૨ોના ધોરણથી જ કહેવાશે. આ ૯ દ્વારો પણ તે ૨૨ દ્વારના 'અન્તર્ગતપણે કહેવાઇ જશે, જેથી આ બે ગાથાઓ તો શ્રી આવશ્યક સૂત્રમાં વર્ણવાતા (ત્રીજા) વંદન આવશ્યકની (નિર્યુક્તિમાં) પ્રારંભની મુખ્ય હોવાથી અને ચાલુ પ્રકરણના જ અવશ્ય સંબંધવાળી હોવાથી સિદ્ધાંત પરની ભક્તિ નિમિત્તે કહી છે.
વ્હીસ=શું કારણ ? શા માટે ? જીજ્ઞ=કરાય
અવતરળ :- પૂર્વે બે-ગાથાઓમાં જે (આવશ્યક નિર્યુક્તિમાં કહેલાં) ૯ દ્વાર કહ્યાં તેજ ૯ દ્વારોનું વિશેષ સ્વરૂપ સમજાવવાને માટે બીજી રીતે ૨૨ દ્વારો ગ્રંથકાર (પોતાની રચેલી) ૩ ગાથાઓ વડે કહે છે તે આ પ્રમાણે
૧. એ ૯ દ્વારોનો સંબંધ આગળ કહેવાતાં ૨૨ દ્વારોમાં આ પ્રમાણે છે૧ લું દ્વાર ૫-૬-૭ મું દ્વાર. ૧૦ મા દ્વારમાં ૨ જું દ્વાર
૪ થા દ્વારમાં
૩ દ્વાર
૮ મું દ્વાર. ૧૩ મા દ્વારમાં ૯ મું દ્વાર. ૧૪ મા દ્વારમાં (ઇતિ આવશ્યક નિર્યુક્તિ અનુસારે)
૪ થું દ્વાર