________________
૧૪૮
ભાષ્યત્રયમ્
શબ્દાર્થ : તયં ત્રીજું વંદન
સત્ત=સકલ, સર્વ છંદ્ર વાંદણાંમાં, વંદનકમાં
સંપે સંઘમાં, સંઘને ૩=બે વારના
વયં બીજું (છોભ) વંદન તત્વ=ત્યાં, ૩ પ્રકારના વંદનમાં હંસા દર્શનીને, મુનિને મિ=મિથઃ પરસ્પર
પથ-પદ-પદવીમાં મારૂબં-પહેલું (ફિટ્ટા) વંદન
ક્રિયાઇ=રહેલા મુનિને
તથં-ત્રીજું દ્વાદશા) વંદન માથાર્થ :- ત્રીજું દ્વાદશાવર્ત વંદન બે વંદન વડે (બે વાંદણાં દેવા વડે) કરાય છે. તથા એ ત્રણ વંદનામાં પહેલું ફેટા વંદન સંઘમાં-સંઘને પરસ્પર કરાય છે, બીજું છોભ વંદન (ખમાસમણ વંદન) સાધુ-સાધ્વીને જ કરાય છે, અને - ત્રીજું દ્વાદશાવર્ત વંદન આચાર્ય આદિ પદવીધર મુનિઓને કરાય છે. જો
માવાઈ - પહેલી ગાથામાં ૨ પ્રકારનું વંદન કહીને આ ચોથી ગાથામાં ત્રીજા પ્રકારનું વંદન કહ્યું, તે ત્રણે વંદન ક્રમશઃ આ પ્રમાણે
૩ પ્રકારની ગુરુવંદના કેવી રીતે થાય ? ૨. છિઠ્ઠીવંત:- શીર્ષ નમાવવાથી, હાથ જોડવાથી, અંજલિ રચવાથી, અથવા પાંચ અંગમાં યથાયોગ્ય ૧-૨-૩ વા ૪+ અંગ વડે નમસ્કાર કરવાથી ફિટ્ટાવંદન થાય છે.
૨. છોમવંત:- (પંચાં વંવન) પાંચે અંગને નમાવવા પૂર્વક ખમાસમણ દેવાથી થાય છે.
રૂ. 1શાવર્ત વંન :- “અહો કાય કાય” એ પ્રસિદ્ધ પદવાળા વંદનક સૂત્રથી (આગળ કહેવાતા વિધિ પ્રમાણે) આ ત્રીજું વંદન થાય છે. અહીં ગુરુવંદન નામના ભાષ્યમાં મુખ્ય અધિકાર આ દ્વાદશાવર્ત વંદનની વિધિનો જ કહેવાશે. એ પ્રમાણે ત્રણ પ્રકારની ગુરુવંદનાનો સામાન્ય વિધિ કહ્યા બાદ હવે કઈ વંદના કોને થાય ? (કરવી !) તે દર્શાવાય છે
૩ પ્રકારની ગુરુવંદના કોને કરવી ? | ૨. વિંવત:- સંઘમાં પરસ્પર કરવું, એટલે સાધુ સાધુએ પરસ્પર, સાધ્વી સાધ્વીએ પરસ્પર, શ્રાવક શ્રાવકે પરસ્પર, અને શ્રાવિકા શ્રાવિકાએ પરસ્પર ફિટ્ટાવંદન કરવું. અથવા શ્રાવક સાધુ વગેરે ચારેને, તેમજ શ્રાવિકા પણ સાધુ વગેરે ચારેને અને સાધ્વી સાધુને તથા સાધ્વીને, અને સાધુ તો કેવળ સાધુને જ ફિટ્ટાવંદન કરે. + એ ચાર પ્રકારનો પ્રણામ ચૈત્યવંદન ભાષ્યના અર્થ પ્રસંગે કહ્યો છે. ત્યાંથી જાણવો.