________________
૧૨૦
ભાષ્યત્રયમ્
અધિકાર અવશ્ય-નિયમા ભણવા યોગ્ય કહ્યા છે, અને શેષ ૩ અધિકા૨ નિયમથી ભણવા યોગ્ય ન હોવાથી એ ૩ અધિકારની વ્યાખ્યા કરતા નથી” એમ કહ્યું છે, પરન્તુ એ ત્રણ અધિકાર પૂર્વાચાર્યકૃત નિયુક્તિ અને ચૂર્ણિમાં કહેલા હોવાથી શ્વેત પરંપરાએ પ્રવર્તે છે.
અવતરણ- ૯ અધિકાર સિવાયના બાકીના ૩ અધિકાર (નહેચ્છા=વંદન ક૨ના૨ની ઇચ્છાને અનુસરીને કહ્યા છે, તે શાસ્ત્રવિરુદ્ધ નથી, પરન્તુ શાસ્ત્રની સમ્મતિપૂર્વક જ છે. એમ દર્શાવવાને શ્રી ભાષ્યકર્તા તે ૩ અધિકારના સંબંધમાં શાસ્ત્રસાક્ષી દર્શાવે છે :
आवस्सयचुण्णीए, जं भणियं सेसया जहिच्छाए । तेणं उज्जिताइवि, अहिगारा सुअमया चेव ॥४७॥
[ અન્વય :- आवस्सयचुन्नीए जं भणियं - सेसया जहिच्छाए" तेणं-उज्जिताइवि अहिगारा સુય-મયા ચેવ ।।૪૭ણા ]
શબ્દાર્થ :- આવસય = આવશ્યક. ચુન્ની=પ્રાકૃત. ભાષામય-પ્રાચીન ટીકા. આવસય-ચુન્નીએ=આવશ્યક ચૂર્ણિમાં. જંજે. ભણિયં=કહ્યું છે. સેસયા=બાકીના. જહિચ્છાએયદચ્છાએ, ઇચ્છાનુસાર. સુય-મયા=શાસ્ત્રમય આજ્ઞા રૂપ, ચેવ૪. ૪૭ ગાથાર્થ ઃ
:
આવશ્યક સૂત્રની પૂર્ણિમાં કહ્યું છે, કે-“બાકીના (અધિકારો) ઇચ્છાપૂર્વક કરવાના સમજવા.” તેથી “ઉજ્જિત સેલ” વગેરે અધિકારો પણ શ્રુત-સમ્મત છે. II૪૭ણા વિશેષાર્થ :- શ્રુતમય એટલે-આજ્ઞાસિદ્ધ-શાસ્ત્રસમ્મત છે. बीओ सुयत्त्थया -ऽऽई, अत्थओ वन्निओ तहिं चेव । સા-થયંતે પઢિઓ, ટુવ્વા-રિવર પયડથો ।।૪૮
[ અન્વય :- बीओ तर्हि चेव सुयत्थयाइ अत्थओ वण्णिओ दव्वा - रिह - ऽवसरि સળત્યયંતે પયત્નો પઢિયો ।।૪૮ાા ]
શબ્દાર્થ :- બીઓબીજો. સુયત્થયાડડઈશ્રુતસ્તવની આદિમાં. અત્થઓ=અર્થથી, વણિઓ=વર્ણવ્યો છે. તહિં=તેમાં, ચેવ=જ, સક્કથયંતે=શક્રસ્તવને અંતે. પઢિઓ=કહ્યો છે. દવાડરિહવસરિ=દ્રવ્ય અરિહંતને અવસરે. પયડથઓ=પ્રગટ અર્થવાળો.