________________
ભાષ્યત્રયમ્
નામસ્તવાદિ ૩ સૂત્રની સંપદા પદ અને અક્ષરો કેટલા છે ? તે કહે છેनामथयाइसु संपय, पयसम अडवीस सोल वीस कमा। अदुरुत्तवन्न दोस- दुसयसोलट्ठ नउअसयं ॥३९॥
શબ્દાર્થ :
૧૧૦
નામથવ=નામસ્તવ (લોગસ્સ) આવુ=વગેરે (૬) સૂત્રમાં
થાર્થ :- લોગસ્સ વગેરે (એટલે) લોગસ્સ-પુક્ષ્મરવરદી૦- અને સિદ્ધાણં બુદ્ધાણં એ ત્રણ (સૂત્ર)માં અનુક્રમે સંપદાઓ પદ તુલ્ય (એટલે) ૨૮-૧૬-૨૦ પદ અને તેટલી જ સંપદા છે તથા બીજીવાર સૂત્રોચ્ચાર વખતે નહિ ગણાયેલા અક્ષરો અનુક્રમે ૨૬૦૨૧૬-અને ૧૯૮ છે. ૩૯॥
યસમ=પદ તુલ્ય મા=અનુક્રમે
ભાવાર્થ :- એ ત્રણ સૂત્રમાં લોગસ્સની ૭ ગાથા અને દરેક ગાથાનું એકેક ચરણ (પાદ-ચોથો ભાગ) તે એકેક પદ તથા એકેક સંપદારૂપ ગણવાથી અને ૭ ગાથામાં ૨૮ ચરણ હોવાથી લોગસ્સનાં ૨૮ પદ તથા ૨૮ સંપદા છે. એ પ્રમાણે પુ′′રવરદીની ૪ ગાથા હોવાથી ૧૬ પદ અને ૧૬ સંપદા છે. તેમજ સિદ્ધાણંની ૫ ગાથા હોવાથી ૨૦ પદ અને ૨૦ સંપદા છે. અને અક્ષરો તો પૂર્વે ૨૬મી ગાથામાં કહ્યા પ્રમાણે જાણવા. ત્યાં લોગસ્સમાં “સવ્વલોએ” પુખ઼રવરદીમાં “સુઅસ્સ ભગવઓ’ અને સિદ્ધાણમાં વેયાવચ્ચગરાણસંતિગરાણં સમ્મદ્દિદ્બિ સમાહિગરાણં” એટલા અક્ષરો અધિક ગણવાથી ૨૬૦-૨૧૬ - અને ૧૯૮ અક્ષરો થાય છે, પરંતુ સંપદા અથવા પદ પ્રમાણે અક્ષરો ગણવાથી એટલા અક્ષર ન થાય.
પ્રણિધાન સૂત્રના અક્ષર તથા ચૈત્યવંદના સંબંધિ ૯ સૂત્રોના ગુરુ અક્ષર કહે છે. જેથી લઘુ અક્ષરની સંખ્યા સ્વતઃ પ્રાપ્ત થાય છે. पणिहाणि दुवन्नसयं, कमेसु सग - ति चउवीस - तित्तीसा । શુપાતીસ-અધ્રુવીમા, ચડતીસિ-તીસ-વાર ગુસ્વન્ના ॥૪૦॥
શબ્દાર્થ :
પનિહાનિ=૩ પ્રણિધાનમાં
મા=અનુક્રમે
|
ગાથાર્થ :- ૩ પ્રણિધાન (જાવંતિ ચે૦-જાવંત કેવિ૦-જયવી૦એ ૩ સૂત્ર)માં ૩૫-૩૮-અને ૭૯ મળી ૧૫૨ અક્ષર છે. તથા ગુરુ અક્ષર નવકારમાં ૭,
સુ=એ (તે) ૯ સૂત્રોમાં
ગુ=જોડાક્ષર