________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૦૯ અન્નત્થથી પિત્તમુચ્છાએ સુધીનાં નવ પદ એકવચનાન્ત પ્રયોગવાળા શબ્દોથી સૂચિત હોવાથી નવ પદોની ચોથી એકવચનાઃ આગાર સંપદા છે, અને સુહુમેહિ થી દિઠિસંચાલેહિ સુધીનાં ત્રણ પદોની પાંચમી બહુવચનાન્ત આચાર સંપદા છે.
અન્નત્થ સૂત્રમાં કહેલા આગારો કેટલાક “એવભાઈ એહિં” એ પદ વડે સૂચવાતા આગારો (ચ૦વંભા૦૫૫) વડે પણ કાઉસ્સગ્નનો ભંગ ન થવા માટે “હુજ્જ મે કાઉસ્સગ્ગો” સુધીનાં છ પદોની છઠી આગંતુક આગાર સંપદા છે.
જાવ અરિહંતાણં થી ન પારેમિ સુધીનાં ચાર પદમાં “કાઉસ્સગ્નમાં કેટલી વાર સુધી રહેવું ?” તેનો કાળનિયમ બતાવેલો હોવાથી ચાર પદની સાતમી કાયોત્સર્ષાવધિ સંપદા છે.
તાવ કાર્ય થી વોસિરામિ સુધીનાં છ પદમાં “કાઉસ્સગ્ગ કેવી રીતે કરવો ?” તેનું સ્વરૂપ બતાવ્યું છે, માટે ચાર પદની આઠમી કાયોત્સર્ગસ્વરૂપ સંપદા છે. ૩૮ ચૈત્યસ્તવની ૮ સંપદાનાં નામ, પ્રથમ પદ અને પદ સંખ્યા. ૮ સંપદાનાં નામ સંપદાનાં પ્રથમ પદ || સંપદાનાં
સર્વપદ ૧ અભ્યપગમ
અરિહંત ચેઇયાણ ૨ નિમિત્ત
વંદણવત્તિયાએ ૩ હેતુ
સદ્ધાએ ૪ એકવચનાન્તઆગાર
અન્નત્થ ઊસસિએણે (૧) સહજાઅગાર (૨) અલ્પાગંતુક હેતુ
(૩) બહુઆગંતુક હેતુ ૫ બહુવચનાન્તઆગાર
સુહમેહિ અંગસંચાલેહિ (નિયોગજન્ય) ૬ આગંતુક આગાર
એવભાઇએહિ (બાહ્યાગંતુક) ૭ કાયોત્સર્ગાવધિ
જાવ અરિહંતાણે ૮ સ્વરૂપ
તાવ કાર્ય
૪૩