________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૦૭ નમુસ્કુર્ણની અને ચૈત્યસ્તવનાં પદો અને વર્ષોની એકંદર સંખ્યા दो-सग-नउया वन्ना नव संपय पय तित्तीस सक्क-थए । चेइयथय-ट्ठसंपय तिच्चत्त-पय वन्न दु-सय-गुण-तीसा ॥३६॥
[ अन्वय :- सक्क-थए दो-सग-नउआ वन्ना, नव संपय, तित्तीस पय, चेइयथयऽट्ठ સિંvય, ત-વત્ત-૫૩, -સવ--તૌસા વન્ન. રૂદ્દા ].
શબ્દાર્થ - દો-સગ-નીયા=બસો સત્તાણું. ચેઈય-થય=ચૈત્યસ્તત્વ (અરિહંત ૨૦) વજ્ઞા=અક્ષર. નવ-નવ સંપય=સંપદા. પયત્રપદો. તિત્તીસ તેત્રીસ. સક્કથએ=શકસ્તવમાં અઠઆઠ. સંપ સંપદા. તિ-ચત્ત-પય તેંતાલીસ પદો. વન્ન=વર્ણો. દુ-સય-ગુણ-તીસા=બસો ઓગણત્રીસ. ૩૬
ગાથાર્થ :શકસ્તવમાં બસો સત્તાણું અક્ષરોઃ નવ સંપદા તેત્રીશ પદો છે.
ત્યસ્તવમાં આઠ સંપદાઃ તેંતાલીશ પદોઃ બસો ઓગણત્રીસ અક્ષરો છે. ll૩૬ll ચૈત્યસ્તવની સંપદાઓનાં પદોની સંખ્યા અને આદિ પદો दु-छ सग-नव-तिय-छच्चउ-छप्पय चिइ-संपया, पया पढमा । રિફ્રં-વંત-સદ્ધા-અન્ન-જુદુમ-પર્વ-ના-તાવ રૂછા
[મન્વય :- ટુ-ઇ-સા-નવ તિય--૧૩-છે-gય વિડ્ડ-સંપા, અરિહંદુ વંળ૦ सद्धा० अन्न० सुहुम० एव० जा० ताव० पढमा पया ॥३७॥ ]
શબ્દાર્થઃ- દુ=બે. છ=૭. સગ=સાત. નવ=નવ. તિય ત્રણ. છ=૭. ઉ=ચાર. છપ્પયaછ પદવાળી. ચિઈ-સંપયા=ચૈત્યવંદન સૂત્રની સંપદાઓ. પયા=પદો પઢમા=પ્રથમ. ૩૭.
ગાથાર્થ :બેઃ છઃ સાતઃ નવઃ ત્રણઃ છ ચારક અને છઃ પદોવાળી ચૈત્યસ્તવની સંપદાઓ છે. અને અરિહંતુ વંદણ૦ સદ્ધા, અન્ન, સુહુમ0 એવ૦ જાવ તાવ એ પ્રથમ પદો છે. ૩
વિશેષાર્થ :- સુગમ છે.