________________
૧૦૬
ભાષ્યત્રયમ
૯. અરિહંત ભગવંતો શું ફળ પામ્યા છે? મોક્ષ રૂપ ફળ પામ્યા છે, માટે તે ફળ આપવાને તે સમર્થ છે, માટે અરિહંત ભગવંતોના પ્રયાસનું અને આપણા પ્રયાસનું પણ અંતિમ ફળ તો મોક્ષ જ છે, બન્નેયનું ધ્યેય એક જ છે, તે બતાવવા મોક્ષ સંપદા કહેવાઈ છે.
છેલ્લી બે સંપદાઓ પ્રથમની સંપદા સાથે ઉપસંહાર રૂપે કંઈક સીધો સંબંધ પણ બતાવે છે.
સંપદાઓની આ વ્યવસ્થાથી ૩૩ પદોના નમુત્થર્ણ રૂપ મહાસુતિ રૂપ સૂત્રની અસાધારણ વ્યવસ્થા સૂચવી છે, વિશેષણો પણ કેવાં હેતુગર્ભિત અને એક સંદર્ભરચનામાં જેટલાં અંગો જોઈએ, તે દરેક અંગો સાથે તેમાં ગોઠવાઈ ગયાં છે ! વિશેષ સૂક્ષ્મતાથી જોતાં દરેક સંપદાનાં દરેક પદોમાં પણ સવિશેષ હેતુઓ મૂકેલા છે. માટે અસમસ્ત પદો રાખીને છૂટાં છૂટાં વિશેષણો આપેલાં છે. લલિત વિસ્તરા વૃત્તિમાં આ સત્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ખૂબ તાદૃશ્ય કર્યું છે.
| શક્રસ્તવની સંપદાઓ | સંપદાનાં નામ
સંપદાનાં પ્રથમ પદ | સર્વપદ. ૧ સ્તોતવ્ય સંપદા નમુત્થણે ૨ ઓઘ હેતુ
આઈગરાણું ૩ વિશેષ હેતુ ” પુરિસુત્તરમાણે ૪ ઉપયોગ
લોગુત્તરમાણે ૫ તદ્ધતુ
અભયદયાણ ૬ સવિશેષોપયોગ
ધમ્મદયાણ ૭ સ્વરૂપ
અપ્પડિહયવરનાણ૦ ૮ નિજસમફલદ ” જિણાણું૦
(સ્વતુલ્યપર-ફલ-કર્તુત્વ) ૯ મોક્ષ
સબસૂર્ણ,
જે
છે
...
?
?
?
»
૩૩