________________
૧૦૨
ભાષ્યત્રયમ્ ઈરિયાવહિયાની આઠ સંપદાઓનાં સહેતુક વિશેષનામો:अब्भुवगमो निमित्त ओहे-यर-हेउ-संगहे पंच । जीव-विराहण-पडिक्कमण-भेयओ तिन्नि चूलाए ॥३३॥
[ अन्वय :- अब्भुवगमो निमित्तं ओहेयर-हेउ संगहे पंच चूलाए जीवविराहण ડિમા-બેયો તિત્રિ રૂરૂા ]
શબ્દાર્થ - અણ્વગમો-સ્વીકાર. નિમિત્તનિમિત્ત. ઓહેયર- હેઉ=ઓઘ એટલે સામાન્ય હેતુ અને ઇતર એટલે વિશેષ હેતુ. સંગ સંગ્રહ. પંચ=પાંચ. જીવ-વિરાણપડિક્કમણ-ભેયઓકજીવ, વિરાધના, અને પ્રતિક્રમણના ભેદથી. તિશિ==ણ ચૂલાએ=ચૂલિકામાં. ૩૩.
ગાથાર્થ :અભ્યપગમઃ નિમિત્તઃ સામાન્ય અને વિશેષહેતુઃ સંગ્રહઃ એ પાંચ અને ચૂલિકામાં જીવ, વિરાધના, અને પ્રતિક્રમણ ભેદથી ત્રણ li૩૩
વિશેષાર્થ:- ઇરિયાવહિયંમાં-આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. એટલે૧. અભ્યપગમ સંપદાથી-પ્રતિક્રમણ કરવાનો સ્વીકાર થાય છે. ૨. નિમિત્ત સંપદાથી શા માટે પ્રતિક્રમણ કરવું ? તે પ્રતિક્રમણ કરવા લાયક
દોષ જે નિમિત્તથી ઉત્પન્ન થયેલ છે, તે નિમિત્તો જણાવેલ છે. ૩. સામાન્ય હેતુ સંપદાથી-જે દોષ દૂર કરવા પ્રતિક્રમણ કરવામાં આવે છે, તે
દોષનું સામાન્ય કારણ સૂચવ્યું છે. ૪. વિશેષ હેતુ સંપદાથી-દોષનાં વિશેષ કારણો ગણાવ્યાં છે. ૫. સંગ્રહ સંપદાથી-હિંસારૂપ દોષ થવાના નિમિત્ત રૂપ થતી સર્વ જીવોની
હિંસાનો સંગ્રહ બતાવવામાં આવ્યો છે. ૬. જીવ સંપદાથી-એકંદર સર્વ જીવોનો વિગતવાર સંગ્રહ થઈ શકે; તે રીતે
સંગ્રહ સૂચવવા જીવોની જાતિઓ ગણાવી છે. ૭. વિરાધના સંપદાથી-હિંસા-વિરાધનાના પ્રકારો ૧૧ પદોમાં લંબાણથી
ગણાવ્યા છે.