________________
૧૦૦
ભાષ્યત્રયમ
[ મન્વય :- નવરે કટ્ટ-સઢિ વન્ન, નવ પય, ગદ્યસંપા, તQ-I-સંપાય - तुल्ला अट्ठमी सतरवखर दु-पया ३० "अट्ठमी नव-अक्खर छट्ठी दु-पय" इत्यन्ये ]
શબ્દાર્થ - વજ્ઞ=વર્ણો, અક્ષરો અઠ-સઠિ=અડસઠ. નવ-પ=નવ પદો, તત્વ=તેમાં. સગ સંપય=સાત સંપદાઓ. પય-તુલ્લા=પદ પ્રમાણે. સત્તરડફખર=સત્તર અક્ષરની. અઠમી=આઠમી. દુ-પયા=બે પદની. (૩૦) નવડકુખર=નવ અક્ષરની. અઠમી=આઠમી. દુરપય=બે પદની. છઠીછઠ્ઠી ઈત્યજે એમ અન્ય આચાર્યો કહે છે.
ગાથાર્થ :નવકારમાં અડસઠ અક્ષરો, નવ પદો, અને આઠ સંપદાઓ છે. તેમાં સાત સંપદાઓ પદો પ્રમાણેની છે, અને આઠમી સત્તર અક્ષરની અને બે પદોની છે. ૩૦
“નવ અક્ષરની આઠમી અને બે પદવાળી છઠી” એમ અન્ય આચાર્યો કહે છે.
વિશેષાર્થ:- નવકારમાં પાંચ પદના ૭-૫-૭-૭-૯ મળી ૩૫ અક્ષર છે, તે દરેક પદની એકેક સંપદા ગણતાં પાંચ સંપદા, અને ચૂલિકા શ્લોકના ચાર પદ તથા ૩૩ અક્ષર છે, તેમાં છેલ્લાં બે પદની એક સંપદા ગણવી. નવકાર સૂત્રની ઉપધાન ક્રિયામાં એ ૮ સંપદા ભણવા માટે દરેક સંપદાનું એકેક આયંબિલ કરીને ભણી શકાય છે, એ ઉત્સર્ગ વિધિ છે. ૩૦
કેટલાક આચાર્યો-“નવરિટ્યની ટુ ય છë" એટલે ૮મી સંપદા “પઢમં હવઈ મંગલં.” એ ૯ અક્ષરની અને છઠી “એસો. થી પણાસણો” સુધીના ૧૬ અક્ષરની કહે છે. ૩૦
ઈચ્છામિ ખમાસમણ અને ઇરિયાવહિયામાં - पणिवाय अक्खराइं अट्ठावीसं तहा य इरियाए ।
नव-नउयमक्खरसयं दु-तीस-पय संपया अट्ठ॥३१॥ _[अन्वय :- पणिवाय अक्खराइं अट्ठावीसं, तहा य इरियाए नव-नउयम-क्खर-सयं ટુ-તી-પથ ગદ્ય સંપયા રૂશ ]
શબ્દાર્થ :- પરિવાયત્રપ્રણિપાત; ઈચ્છામિ ખમાસમણ=વંદના સૂટા. અખરાઈ અક્ષરો. અઠાવીસ અઠાવીસ. ઇરિયાએ=ઈરિયાવહિયા સૂત્રમાં. નવન ઉયમૂ=નવાણું. અખર-સય=એકસો અક્ષરો. દુ-તીસ-પય=બરીશ પદો. સંપયા=સંપદાઓ. અઠ=આઠ ૩૧