________________
૯૮
ભાષ્યત્રયમ્ ૯. ૧૮૧ પદો: नव-बत्तीस-तित्तीसा ति-चत्त-अडवीस-सोल-वीस पया। મંત્ર-રૂરિયા-સૌ-થયાડડફનું પ્રવાસીફ-સર્ચ મારો
[ ગવ :- મંત-રિવા-સ-થાણું નવ-વીસ-તિત્તીસા-તિવત્ત-અડવીसोल-वीस पया एगसीइ-सयं २८ ]
શબ્દાર્થ :- નવ-બત્તીસ-તિત્તીસા-નવઃ બત્રીશઃ અને તેત્રીશઃ તિ-ચત્ત-અડવીસસોલ-વીસ–વેંતાલીશઃ અઠ્ઠાવીશઃ સોલઃ અને વિશઃ પયા=પદો. મંગલ-ઇરિયા-સક્કથયા-ડડઈસુ મંગળ નવકારઃ ઇરિયા-વહિયાઃ અને શકસ્તવાદિકમાં. એગ-સીઈસય=એકસો એકાદશી. ૨૮
ગાથાર્થ :મંગલઃ ઈરિયાવહિયાઃ શક્રસ્તવાદિકામાં નવઃ બત્રીશઃ તેત્રીશઃ તેંતાલીશઃ અઠાવીશઃ સોળઃ વિશ -એકસો એકાશી પદો છે. ૨૮ ' વિશેષાર્થ - અક્ષરની ગણનામાં પ્રથમ કહ્યા પ્રમાણે જ પદોની ગણના તે તે અક્ષરો સુધીની કરી છે, એમ અહીં ન જાણવું, પરંતુ કેટલાક સૂત્રોમાં તો ભિન્ન રીતે પદની ગણત્રી કરી છે, તે આ પ્રમાણે-નવકાર સંપૂર્ણ, ઇરિયાવહિયામાં “ઠામિકાઉસ્સગ્ગ” સુધી, નમુત્થણમાં “અભયાણ”, સુધી, ચૈત્યસ્તવ સંપૂર્ણ અન્નત્ય સુધી, લોગસ્સ માં “દિસન્ત” સુધી, પુખરવરદીમાં સંપૂર્ણ ૪ ગાથા સુધી, સિદ્ધાણં૦માં સંપૂર્ણ ૫ ગાથા સુધી, વેયાવચ્ચ૦ આદિ વગેરે. એ પ્રમાણે વર્ણની ગણત્રીથી જુદી રીતે ૧૮૧ પદની ગણના કરી છે. આ જુદી ગણના પ્રાયઃ સંપદાઓને અનુસરીને કરેલી છે, જેથી સંપદાઓ અને પદોની ગણના એક સરખી છે, અને વર્ણની ગણના જુદી રીતે છે.
આ સ્થળે પદ એક શબ્દનું તથા ઘણા શબ્દોનું પણ હોય છે, કારણ કેવિવક્ષિત અર્થની સમાપ્તિ થાય ત્યાં સુધીમાં એક અથવા અનેક શબ્દોનું વાક્ય તે પદ ગણાય છે. અથવા ગાથાના પાદોને પણ પદ ગણવામાં આવે છે, માટે.
તથા સવ્વલોએ-સુઅસ્સે ભગવઓ - વેયાવચ્ચગરાણ - સંતિગરાણું સમ્મદિઠિસમાહિગરાણેએ પાંચ પદોના વર્ણ ગણ્યાં છે, પરન્તુ સંપદાઓ ગણી નથી. માટે પદો પણ ગણ્યાં નથી. ગણીએ તો ૧૮૬ પદો થાય. તથા ઈચ્છામિ ખમા૦-ત્રણ પ્રણિધાન સૂત્ર અને “જે અ અઈયા સિદ્ધા”નાં ૪ પદ, એ સર્વ પદ