________________
शालिभद्र महाकाव्यम्
બુદ્ધિ .....
828282828282828282828282828282828288
ब्राह्मी निर्मलशब्दसिद्धिकलिता, मन्ये पवित्राशया, लक्ष्मीर्वा पुरुषोत्तमप्रियतमा, नानार्थजातप्रसूः । गौरी मङ्गलशालिभद्रचरिता, सर्वप्रियम्भावुका, जीयाद् धर्मकुमारपण्डितमतिः, विस्तारिधर्मोन्नतिः ७/१५८ ધર્મકુમાર પંડિતની બુદ્ધિ ! હું માનું છું કે તે સરસ્વતી, લક્ષ્મી અથવા પાર્વતી છે.
............... સરસ્વતી વ્યાકરણ દોષ રહિત શબ્દોની સિદ્ધિઓથી ........ નિર્દોષ શબ્દોની સિદ્ધિઓથી શોભતી, પવિત્ર ભાવવાળી ...................... શોભતી, પવિત્ર હૃદયવાળી
............. . લક્ષ્મી શ્લોકોમાં જુદા-જુદા પ્રકારના અર્થના ............વિવિધ પ્રકારના ધનના ઢગલા પેદા કરતી, સમૂહને પેદા કરતી, ...
............. પુરુષોતમ (વિષ્ણુ)ની પ્રિયતમા ઉત્તમ પંડિત લોકોને ખૂબ જ પ્રિય
.......... પાર્વતી મંગળમય શાલિભદ્ર ચારિત્રની .................. મંગળથી શોભતા નંદી (બળદ)વાળા શિવજીની સાથે રચના કરનારી, સર્વ લોકોને પ્રિય ............... ચાલનારી સર્વ ભક્તોને (શક્તિના ઉપાસકોને) પ્રિય વિસ્તરણશીલ ધર્મની ઉન્નતિવાળી ધર્મકુમાર પંડિતની બુદ્ધિ જય પામો.
82828282828282828282828282828282888
*
,
* * *
.
II,