________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
કવિ જો કે વાંચનાર સમક્ષ અસૌંદર્ય, અમંગળ, અત્યાચાર, કલેશ વગેરેનું જોરદાર વર્ણન કરે છે. ગુસ્સો, હાહાકાર અને વિનાશનું દશ્ય પણ ખડું કરે છે. પણ બધું જ આખરે આનંદ-કલાના વિકાસ માટે જ હોય છે. બીજા કાવ્યશાસ્ત્રીઓએ આ ત્રણ પ્રયોજન સિવાય ધનપ્રાપ્તિને પણ પ્રયોજન ગણાવ્યું છે. પણ કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીને તે માન્ય નથી. ૧૧
કાવ્ય - પરિશીલનનું ફળ :
કાવ્ય-શાસ્ત્રમાં પરિશીલન કરવાથી વ્યવહારમાં સૌમ્યતા, બુદ્ધિમાં સરળતા અને શાસ્ત્રોના અર્થ ખોલવાનું સ્વાતંત્ર્ય મળે છે.૧૨
પ્રસ્તુત ગ્રંથ અને ગ્રંથકાર :
વ્યુત્પત્તિ અને અભ્યાસથી પ્રતિભા જયારે પ્રૌઢ બની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે જગતને એક કવિ મળે છે. સદ્ભાગ્યે આવા મહાન પ્રતિભાશાળી સેંકડો કવિઓએ ભારતની ભૂમિ પર જન્મ લીધો છે. આ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી, ११. धनमनैकान्तिकं व्यवहारकौशलं शास्त्रेभ्योऽप्यनर्थनिवारणं प्रकारान्तरेणापीति न काव्यप्रयोजनतयाऽस्माभिरुक्तम् ।
- શાળાનુશાસનવૃત્તિउपशमफलाद्विद्याबीजात्फलं धनमिच्छतो, भवति विफलो यद्यायासस्तदत्र किमद्भुतम् । न नियतफलाः कर्तुर्भावाः फलान्तरमीशते, जनयति खलु व्रीहेबीजं न जातु यवाङ्कुरम् ।
___- काव्यानुशासन स्वोपज्ञालंकारचूडामणिवृत्तावुध्दृतः श्लोकः । १२. आञ्जस्य व्यवहाराणा - मार्जवं परमं धियाम् । स्वातन्त्र्यमपि तन्त्रेषु, सूते काव्यपरिश्रमः ॥
82828282828282828282828282828282888
I/
૪