________________
श्री शालिभद्र
महाकाव्यम्
FRERERE
ભોગસુખોની સોહામણી સવારની સંધ્યા સરખી પ્રૌઢ ભોગકળા વડે સ્વીકારાયેલું, બાણાસુર જેવા મોહરાજા દ્વારા પ્રેમના નાગપાશથી જોરદાર બંધાયેલું, પોતાનાથી નહિ રોકાયેલું મન, માનરૂપી ગરુડ વડે કામની આગથી ભરેલો કિલ્લો ઓળંગી, વિષ્ણુ જેવા શાલિભદ્રે છોડાવ્યું.
ગૌણાર્થ : પ્રૌઢ ઉષા સાથે પરણેલા, બાણ નામના અસુર દ્વારા નાગપાશથી બંધાયેલા અનિરુદ્ધ (કામ-પુત્ર)ને, પોતાના વાહન ગરુડ દ્વારા અગ્નિભર્યો કિલ્લો ઓળંગી વિષ્ણુએ છોડાવ્યો. ।। ૧૭૩ ।। ।। ચોથો પ્રક્રમ સંપૂર્ણ |
.YO
TRERERY
DEDEDER
પ્રક્રમ-૪
॥ ૪૩૬ ॥