________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
લાખ સોનામહોરથી તો શ્રેષ્ઠ હાથી, ઘોડા અને માણસોનો સંગ્રહ થઇ શકે અને તે યુદ્ધમાં વિજય અપાવી શકે. જયારે આ કંબલ શું કામનું ? (કઇ શક્તિવાળું છે ?) || ૨૧ //
યાચકોને લક્ષ (લાખ)નું દાન કે બાણથી લક્ષવેધ કરવો એમ બે પ્રકારની લક્ષ-યોજના રાજાઓને યોગ્ય છે. પરંતુ કપડા વગેરેમાં લાખ સોનૈયા ખર્ચી નાખવા એ તો શુંગારપ્રિય વાણિયાઓને પોષાય. || ૨૨ ||
આમ રત્નકંબલની ગાયના ગળામાં રહેલી ગોદડી જેવી વ્યર્થતા સિદ્ધ કરતી રાજાની વાણીરૂપ ગાયે પગ મૂકવાથી વેપારીઓની સુવિશાળ આશા-વેલડીને કચડી નાખી. રાજાની વાણી....
............... ગાય અક્ષરોથી પ્રસિદ્ધ ....... ............ રૂપના વૈભવવાળી ગમે તેમ બોલાતી ..... ................ ગમે તેમ ફરતી યોગ્ય સ્થાને કરાયેલી આશા ......
. ક્યારામાં રોપેલી વેલડી. | ૨૩ / ૨૪ . રત્નકંબલો નહિ બેંચાતાં નિરાશ થયેલા પણ ટેક્ષ ચૂકવવામાં માફી મળતાં આનંદિત થયેલા તે વેપારીઓ પણ શાલિભદ્રના ઘેર ગયા. || ૨૫ //
રત્નકંબલો ખરીદતી ભદ્રા :
ધરતીમાં કામધેનુનામી સાર્થવાહી ભદ્રાએ પોતાના વચન-રસથી વેપારીઓના મનનો સંતાપ નિષ્કપટ ભાવે શાંત કર્યો.
828282828282828282828282828282828282
||
૬
||