________________
નાદની પરમ શાન્ત-ભૂમિકાનો અનુભવ ધ્યાન’ તેમાં અંતર્ગત છે, તેમજ થાય છે, ત્યારે સાધક ધ્યાન-દશામાં નમસ્કારના પ્રભાવે અનુક્રમે ઉપશમઅત્યંત લીન બને છે.
શ્રેણિ અને ક્ષપક-શ્રેણિ પણ અવશ્ય કહ્યું પણ છે - આ “અહં'નો આશ્રય પ્રાપ્ત થાય છે, તેથી “પરમલવ ધ્યાન લઇને જ અન્ય દર્શનકારોએ સાડા ત્રણ પણ તેમાં સમાયેલું છે. માત્રાવાળી કલા (કુંડલિની), નાદ, બિંદુ (૧૩) માત્રા-પરમમાત્રા: ‘નમસ્કાર અને લય-યોગ વગેરેની પ્રક્રિયા બતાવી છે. –ચક્ર'ની ધ્યાન-વિધિમાં સમવસરણ-સ્થિત
આ ઉપરથી ‘કલા” અને “પરમકલા', વર્ધમાનસ્વામીના ધ્યાનનું વિધાન છે, તે ‘લય’ અને ‘પરમલય’ ધ્યાન પણ “માત્રા ધ્યાન'નું સૂચક છે. કહ્યું છે કે – મંત્રાધિરાજ-નવકારમાં અંતભૂત છે - “ધ્યાતાએ – ત્રણ ગઢથી સ્કુરાયમાન એમ સમજી શકાય છે.
પ્રકાશવાળા સમવસરણની મધ્યમાં (૧૧) તારા-પરમતારા: ‘કાયોત્સર્ગ- બિરાજમાન, ચોસઠ ઇન્દ્રોથી જેઓશ્રીના મુદ્રા'માં નિશ્ચલ-દષ્ટિએ થતું નમસ્કારનું ચરણકમળ પૂજાય છે એવા અને ત્રણ ધ્યાન - એ ‘તારા ધ્યાન' છે અને છત્રો, પુષ્પવૃષ્ટિ, સિંહાસન, ચામર, ‘બારમી પ્રતિમામાં રાત્રિભર નિર્નિમેષ અશોકવૃક્ષ, દુંદુભિ, દિવ્યધ્વનિ અને દષ્ટિપૂર્વક નમસ્કારનું ધ્યાન - એ ભામંડળ - એમ આઠ પ્રાતિહાયથી પરમતારા ધ્યાન” કહેવાય છે. અલંકૃત, સિંહના લાંછનવાળા, સુવર્ણ
આ રીતે ‘તારા’ અને ‘પરમ-તારા' જેવી કાન્તિવાળા વર્ધમાન જિનેશ્વરદેવને ધ્યાન પણ “નમસ્કાર-ધ્યાનમાં સમાવિષ્ટ હૃદયમાં સાક્ષાત્ જોવા જોઇએ. છે. નવકારના અક્ષરોનું એકાગ્રતાપૂર્વક- આટલું કર્યા પછી સાધકે તેઓશ્રીની અનિમેષદષ્ટિએ અવલોકન કરવું - એ અંદર પોતાનાં નેત્ર અને મનને પરોવી ‘તારા ધ્યાન'ની પૂર્વભૂમિકાના દઇને નવકાર-મંત્રનો એક સો આઠ વાર અભ્યાસરૂપે જરૂરી છે.
જાપ કરવો. (૧૨) લવ-પરમલવ : નવકાર- આ આરાધના, આરાધકને “માત્રા મંત્રના ધ્યાનથી પાપ-અશુભ કર્મ- ધ્યાન” સુગમ બનાવી અને ‘પરમ માત્રા પ્રકૃતિઓનો નાશ થાય છે, તેથી ‘લવ ધ્યાન’ને લાયક બનાવે છે, તેથી “માત્રા ૧. પતિદેવ સમાશ્રિત્યે વત્ની ઘર્થafથવા | ના-વિવુ-ત્રયાતિ વર્તતા: પરવાઈfમ: | ૨
- નમસ્કાર-સ્વાધ્યાય (સંસ્કૃત વિભાગ, પૃ. ૨૪). ૨. નવું-નમાર-વે-સ્તોત્ર, છો. ૨૦૬ થી ૨૬૨.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૨