________________
સ્થાપના કરવામાં આવે છે. (જુઓ ધ્યાનોનાં સ્વરૂપનું ચિંતન થાય છે. પરિશિષ્ટ ૩)
સાતમા અને આઠમા વલયમાં તીર્થંકર પરમાત્માનાં માતા-પિતાનું સ્મરણ થાય છે. નવમા વલય દ્વારા ત્રણે ચોવીસીના જિનેશ્વર પરમાત્માનાં મંગળ નામોનું સ્મરણ થાય છે.
દસથી સોળ વલયોમાં સમ્યગ્-દિષ્ટ ઇન્દ્રો, અધિષ્ઠાયક દેવો, દેવીઓ વગેરેનું સ્મરણ થાય છે.
સત્તરમા વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત ચૈત્યોનાં સ્મરણ દ્વારા સ્થાપના-તીર્થંકરનું ધ્યાન થાય છે.
ત્યાર પછી અઢારથી એકવીસ સુધીનાં ચાર વલયોમાં પ્રથમ ગણધર અને
વિવેચન : બાવીસ, ત્રેવીસ અને ચોવીસમા વલયમાં અનુક્રમે ભવનયોગ, કરણયોગ અને કરણના છન્નુ-છન્નુ પ્રકોરાની સ્થાપના કરવાનું વિધાન છે.
આ ત્રણે વલયોમાં સર્વ પ્રકારના ધ્યાન-ભેદોમાં રહેલી યોગની સ્થિરતા અને ઉપયોગની શુદ્ધિનું તારતમ્ય બતાવવામાં આવ્યું છે. જેને લઇને ધ્યાનના પ્રકારોની સંખ્યા ૪,૪૨,૩૬૮ થાય છે.
આ રીતે ચોવીસ વલયોથી વીંટાયેલા પોતાના આત્માનું ધ્યાન કરવું એ ‘પરમમાત્રા ધ્યાન’ કહેવાય છે.
પરમમાત્રા ધ્યાનની વિશાળતા :
આ ધ્યાનમાં અરિહંત પરમાત્માના વિશાળ પરિવારરૂપ તીર્થનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
તીર્થના ત્રણ અર્થ થાય છે (૧) દ્વાદશાંગી રૂપ તીર્થ, (૨) પ્રથમ ગણધર રૂપ તીર્થ, (૩) ચતુર્વિધ-સંઘ રૂપ તીર્થ. તેમાં પ્રથમ શુભાક્ષર, બીજા અનેક્ષર, ત્રીજા પરમાક્ષર અને ચોથા અક્ષર - આ ચાર વલયોમાં દ્વાદશાંગી રૂપ તીર્થનું ચિંતન થાય છે.
પાંચમા નિરક્ષર અને છઠ્ઠા સકલીકરણ વલય દ્વારા પિંડસ્થ આદિ
ચતુર્વિધસંઘ રૂપ તીર્થનું સ્મરણ થાય છે.
બાવીસથી ચોવીસ - આ ત્રણ વલયો દ્વારા ભવનયોગ, કરણયોગ અને કરણ કે જે પ્રવૃત્તિ નિવૃત્યાત્મક ચારિત્ર-ધર્મ છે, તેનું સ્વરૂપ ચિંતવાય છે.
‘પરમમાત્રા ધ્યાન'ની ઉપયોગિતા : ધ્યાનના વિષયને સૂક્ષ્મ-સૂક્ષ્મતર બનાવવા માટે પ્રથમ ધ્યેયને વિશાળલોકવ્યાપી બનાવવું પડે છે અને તે ‘પ૨મ માત્રા ધ્યાન' દ્વારા થઇ શકે છે. તેમાં ત્રિભુવનસ્થ પદાર્થોના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે.
ચતુર્વિધ-સંઘને અવશ્ય કર્તવ્ય રૂપ દેવવંદન, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાનો તથા તેનાં સૂત્રો એ
ધ્યાન વિચાર (સવિવેચન)
. ૧૭૮