________________
(૧૧) અઠ્ઠાવીસ નક્ષત્રોનું વલય • મૂળ પાઠ :
अष्टाविंशति नक्षत्र
નામાક્ષરવનયમ્ ॥ ૬ ॥ અર્થ : અગિયારમા વલયમાં અઠ્ઠાવીસ નક્ષત્રોનાં નામાક્ષરોની સ્થાપના છે.' (૧૨) અઠ્યાસી ગ્રહોનું વલય
મૂળ પાઠ :
ગાર્નીતિ-હવયમ્ ॥ ૨ ॥ અર્થ : બારમા વલયમાં અઠ્યાસી ગ્રહોની સ્થાપના કરવામાં આવે છે. (૧૩) છપ્પન દિકુમારીનું વલય ♦ મૂળ પાઠ :
||
વિઝમારી દૂ વાવમ્ ॥ રૂ II અર્થ : તેરમા વયમાં છપ્પન દિક્કુમારીઓની સ્થાપના કરવામાં આવે છે.
૧. અઠ્ઠાવીસ નક્ષત્રોનાં નામ : (૧) અશ્વિની, (૨) ભરણી, (૩) કૃતિકા, (૪) રોહિણી, (૫) મૃગશીર્ષ, (૬) આર્દ્રા, (૭) પુનર્વસુ, (૮) પુષ્ય, (૯) આશ્લેષા, (૧૦) મઘા, (૧૧) પૂર્વાફાલ્ગુની, (૧૨) ઉત્તરાફાલ્ગુની, (૧૩) હસ્ત, (૧૪) ચિત્રા, (૧૫) સ્વાતિ, (૧૬) વિશાખા, (૧૭) અનુરાધા, (૧૮) જ્યેષ્ઠા, (૧૯) મૂલ, (૨૦) પૂર્વાષાઢા, (૨૧) ઉત્તરાષાઢા, (૨૨) અભિજિત, (૨૩) શ્રવણ, (૨૪) ધનિષ્ઠા, (૨૫) શતભિષા, (૨૬) પૂર્વાભાદ્રપદ, (૨૭) ઉત્તરાભાદ્રપદ, (૨૮) રેવતી. ૨. અઠ્યાસી ગ્રહોનાં નામ : (૧) અંગારક, (૨) વિકાલક, (૩) લોહિત્યક, (૪) શનૈશ્વર, (૫) આધુનિક, (૬) પ્રાધુનિક, (૭) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કવિતાનક, (૧૧) કણસંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાર્યોપગ, (૧૬) કર્બટક, (૧૭) અજકરક, (૧૮) દુંદુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખવર્ણાભ, (૨૨) કંસ, (૨૩) કંસનાભ, (૨૪) કંસવર્ણાભ, (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (૨૭) રૂપ્પી, (૨૮) રૂપ્યાવભાસ, (૨૯) ભસ્મ, (૩૦) ભસ્મરાશિ, (૩૧) તિલ, (૩૨) તિલપુષ્પવર્ણ, (૩૩) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) વધ્ય, (૩૭) ઇન્દ્રાગ્નિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હિર, (૪૦) પિંગલ, (૪૧) બુધ, (૪૨) શુક્ર, (૪૩) બૃહસ્પતિ, (૪૪) રાહુ, (૪૫) અગસ્તિ, (૪૬) માણવક, (૪૭) કામસ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫૦) વિકટ, (૫૧) વિસંધિકલ્પ, (૫૨) પ્રકલ્પ, (૫૩) જટાલ, (૫૪) અરુણૢ, (પ) અગ્નિ, (૫૬) કાલ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ષમાનક, (૬૧) પ્રત્ર, (૬૨) નિત્થાોક, (૬૩) નિત્યોદ્યોત, (૪) સ્વયંપ્રમ, (૫) અવભાસ, (૬૯) શ્રેયસ્કર, (૬૭) ક્ષેમંકર, (૬૮) આણંકર, (૬૯) પ્રમંકર, (૭૦) અરા, (૭૧) વિરા, (૭૨) અશોક, (૭૩) વીતશેક, (૭૪) વિવર્ત, (૭૫) વિવસ્ત્ર, (૭૬) વિશાલ, (૩૭) શાલ, (૭૮) સુવ્રત, (૭૯) અનિવૃત્તિ, (૮૦) એકજટી, (૮૧) દ્વિજી, (૮૨) કર, (૮૩) કરિક, (૮૪) રાજ, (૮૫) અનંત, (૮૬) પુષ્પ, (૮૭) ભાવ, (૮૮) કેતુ.
સૂર્યપ્રાપ્તિવૃત્તિ, પૂ. ૨૫, પ્રાભૂત ૨૦. છપ્પન દિકુમારીઓનાં નામ ઃ (૧) ભોગંકરા, (૨) ભોગવતી, (૩) સુભોગા, (૪) ભોગમાલિની, (૫) સુવત્સા, (૯) વત્સમિત્રા, (૭) પુષ્પમાલા, (૮) અનિન્દિતા, (૯) મૈથંકરા, (૧૦) મેઘવતી, (૧૧) સુમેઘા, (૧૨) મેઘમાલિની, (૧૩) તોયધારા, (૧૪) વિચિત્રા, (૧૫) વારિયેલા, (૧૯) બલાહકા, (૧૭) નંદા, (૧૮) ઉત્તરાનંદા, (૧૯) આનંદા, (૨૦) નંદિવર્ધના, (૨૧) વિજ્યા, (૨૨) વૈજયન્તી, (૨૩) જયતી, (૨૪) અપરાજિતા, (૨૫) સમાહારા, (૨૬) સુપ્રદત્તા, (૨૭) સુપ્રબુદ્ધી, (૨૮) યશોધરા, (૨૯) લક્ષ્મીવતી, (૩૦) શેવતી, (૩૧) ચિત્રગુપ્તા, (૩૨) વસુંધરા,
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૬૯