________________
રા
ગામ :
(૧૪) ચોસઠ ઇ
અર્થ: પંદરમા વલયમાં ચોવીસ શાસન• મૂળ પાઠ :
દેવીઓની સ્થાપના કરવામાં આવે છે. ૨ ડું ૬૪ વયમ્ | ૨૪ (૧૬) ચોવીસ ચક્ષોનું વલય
અર્થ : ચૌદમા વલયમાં ચોસઠ • મૂળ પાઠ : ઇન્દ્રોની સ્થાપના કરવામાં આવે છે. ૧ યક્ષ ૨૪ વયમ્ | ૬ | (૧૫) ચોવીસ યક્ષિણીઓનું વલય અર્થ : સોળમા વલયમાં ચોવીસ • મૂળ પાઠ :
1 શાસન-દેવો-યક્ષોની સ્થાપના કરવામાં યક્ષ ૨૪ વનયમ્ | ૨૬ આવે છે. (૩૩) ઇલાદેવી, (૩૪) સુરાદેવી, ૩૫) પૃથિવી, (૩૬) પદ્માવતી, (૩૭) એકનાસા, (૩૮) નવમિકા, (૩૯) ભદ્રા, (૪૦) શીતા, (૪૧) અલંબુસા, (૪૨) મિલકેશી, (૪૩) પુંડરિકા, (૪૪) વારુણી, (૪૫) હાસા, (૪૬) સર્વપ્રભા, (૪૭) શ્રી, (૪૮) હી, (૪૯) ચિત્રા, (૫૦) ચિત્રકનકા, (૫૧) શહેરા, (૫૨) વસુદામિની, (૫૩) રૂપા, (૫૪) રૂપાસિકા, (૫૫) સુરૂપા, (૫૬) રૂપકાવતી.
- વન્યસૂત્ર ટીવI; પઝમ વ્યાધ્યાનમ્. ૧. ચોસઠ ઇન્દ્રોનાં નામ : (૧) સૌધર્મેન્દ્ર, (૨) ઇશાનેન્દ્ર, (૩) સનસ્કુમારેન્દ્ર, (૪) માહેન્દ્ર, (૫)
બ્રહ્મન્દ્ર, (૬) લાન્તકેન્દ્ર, (૭) મહાશુક્રેન્દ્ર, (૮) સહસ્રારેન્દ્ર, (૯) પ્રાણતેન્દ્ર, (૧૦) અય્યતેન્દ્ર, (૧૧) ચમરેન્દ્ર, (૧૨) બલીન્દ્ર, (૧૩) ધરણેન્દ્ર, (૧૪) ભૂતાનન્ટેન્દ્ર, (૧૫) હરિકાન્તન્દ્ર, (૧૬) હરિષહેન્દ્ર, (૧૭) વેણુદેવેન્દ્ર, (૧૮) વેણદારીન્દ્ર, (૧૯) અગ્નિશિખેન્દ્ર, (૨૦) અગ્નિમાણવેન્દ્ર, (૨૧) વેલંબેન્દ્ર, (૨૨) પ્રભંજનેન્દ્ર, (૨૩) ઘોષેન્દ્ર, (૨૪) મહાઘોષેન્દ્ર, (૨૫) જલકાંતેન્દ્ર, (૨૬) જલપ્રત્યેન્દ્ર, (૨૭) પૂણેન્દ્ર, (૨૮) અવશિષ્ટન્દ્ર, (૨૯) અમિતગતીન્દ્ર, (૩૦) અમિતવાહનેન્દ્ર, (૩૧) કિન્નરેન્દ્ર, (૩૨) કિંપુરુષેન્દ્ર, (૩૩) સપુરુષેન્દ્ર, (૩૪) મહાપુરુષેન્દ્ર, (૩૫) અતિકાયેન્દ્ર, (૩૬) મહાકાયેન્દ્ર, (૩૭) ગીતરતીન્દ્ર, (૩૮) ગીતયશેન્દ્ર, (૩૯) પૂર્ણભદ્રન્દ્ર, (૪૦) માણિભદ્રન્દ્ર, (૪૧) ભીમેન્દ્ર, (૪૨) મહાભીમેન્દ્ર, (૪૩) સુરૂપેન્દ્ર, (૪૪) પ્રતિરૂપેન્દ્ર, (૪૫) કાલેન્દ્ર, (૪૬) મહાકાલેન્દ્ર, (૪૭) સંનિહિતેન્દ્ર, (૪૮) સામાનેન્દ્ર, (૪૯) ધાતા ઇન્દ્ર, (૫૦) વિધાતા ઇન્દ્ર, (૫૧) ઋષીન્દ્ર, (૫૨) ઋષિપાલેન્દ્ર, (૫૩) ઈશ્વરેન્દ્ર, (૫૪) મહેશ્વરેન્દ્ર, (૫૫) સુવત્સ ઇન્દ્ર, (૫૬) વિશાલેન્દ્ર, (૫૭) હાસ્યન્દ્ર, (૫૮) હાસ્યરતીન્દ્ર, (૫૯) શ્વેતેન્દ્ર, (૬૦) મહાશ્વેતેન્દ્ર, (૬૧)
પતંગેન્દ્ર, (૬૨) પતંગપતીન્દ્ર, (૬૩) ચંદ્ર, (૬૪) સૂર્ય. - ત્રિષષ્ટિશના પુરુષત્રિ ; ચતુર્થ પર્વ. ૨. ચોવીસ યક્ષિણીઓનાં નામ : (૧) (ચક્રેશ્વરી) અપ્રતિચક્રા, (૨) અજિતબલા, (૩) દુરિતારિ, (૪)
કાલિકા, (૫) મહાકાલી, (૬) અય્યતા, (૭) શાંતા, (૮) ભૃકુટિ, (૯) સુતારા, (૧૦) અશોકા, (૧૧) માનવી, (૧૨) ચંડા, (૧૩) વિદિતા, (૧૪) અંકુશા, (૧૫) કન્દપ, (૧૬) નિર્વાણી, (૧૭) બલાદેવી, (૧૮) ધારિણી, (૧૯) વૈરોચ્યા (ધરણપ્રિયા), (૨૦) નરદત્તા, (૨૧) ગાંધારી, (૨૨) કૂષ્માંડી (અંબિકા), (૨૩) પદ્માવતી, (૨૪) સિદ્ધાયિકા. ચોવીસ યક્ષોનાં નામ : (૧) ગોમુખ, (૨) મહાયક્ષ, (૩) ત્રિમુખ, (૪) યક્ષેશ, (૫) તુંબરુ, (૬) કુસુમ, (૭) માતંગ, (૮) વિજય, (૯) અજિત, (૧૦) બ્રહ્મ, (૧૧) ઇશ્વર, (૧૨) કુમાર, (૧૩) ષમુખ, (૧૪) પાતાલ, (૧૫) કિન્નર, (૧૬) ગરુડ, (૧૭) ગન્ધર્વ, (૧૮) યક્ષેન્દ્ર, (૧૯) કુબેર, (૨૦) વરુણ, (૨૧) ભૃકુટિ, (૨૨) ગોમેધ, (૨૩) પાર્થ, (૨૪) માતંગ (બ્રહ્મયક્ષ).
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૭૦