________________
जूनागढमां खडक उपरनो रुद्रदामननी शिलालेख
ન્યાય અને બીજા એક કરીને જેણે ધનલા રાજાને જે ફરી એક
જે લડાઈસિવાય પુરૂષને વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને છેલ્લા શ્વાસોચ્છવાસ સુધી પાળી હતી. જે સામે આવેલા સમો વડીયા શત્રને પ્રહાર કરવાનું ન ચૂકીને,.. .. કરૂણાબિતાવી]. પિતાથી આવેલ માને તેમ જ પગે પડતાઓને આયુષરૂપી શરણ જેણે આપ્યું છે,
જે પ્રદેશોનાં શહેરો, બજાર અને ગામડાંઓમાં ચોર, સર્ષ, પશ { જંગલી) અને રેગ વિગેરેનો ત્રાસ નથી, જે પ્રદેશમાં બધી પ્રજા તેને ચાહે છે અને જેમાં ધર્મ, અર્થ અને કામ તેના પરાક્રમથી (સાધી શકાય છે, તેવા પિતાના જ બાહુબળથી મેળવેલા પૂર્વ અને પશ્ચિમ આકરાવન્તિ, અનપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, બ્ર, મરૂ કૐ, સિન્ધ સૌવિર, કકર, અપરાન્ત, નિષાદ અને બીજા પ્રદેશને જે સ્વામી છે, | સર્વ ક્ષત્રિમાં વીરત્વ બતાવવાથી ઉત્પન્ન થએલ મગરૂરીને લીધે તાબે થવા આનાકાની કરવા યૌધેયને જેણે જબરદસ્તીથી હણ્યા,
દક્ષિણ પથના સ્વામી સાતકર્ણને ધર્મયુદ્ધમાં સંપૂર્ણ રીતે બે વાર હરાવ્યા છતાં નજીકના સંબંધને લઇને ન હણીને જેણે યશ મેળવ્યું છે,
જેણે વિજય મેળવે ] . . પદભ્રષ્ટ થએલા રાજાઓને જે ફરી સ્થાપે છે,
યથાર્થ રીતે હાથ ઉચા કરીને જેણે ધર્મને અનુરાગ સંપાદન કર્યો છે; વ્યાકરણ, સંગીત, ન્યાય અને બીજું હેટાં શાસ્ત્રને અભ્યાસ કરીને યાદ રાખીને જ્ઞાન મેળવીને અને પ્રવેશ કરીને જેણે વિપુલ કીર્તિ મેળવી છે,
જે . . . હા, હાથી અને રથચય, તરવાર અને ઢાલને ઉપયોગ, કુસ્તી અને બીજા .. ... ... ... , વાવાળાં કર્મ અને લકરની સામે થવાની ઉસ્તાદી - ...
જેને, રોજ રોજ દાન અને માન આપવાની અને અપમાનને દાખવાની ( હલકું પાડ વાની ટેવ છે,
જેનું લક્ષ્ય સ્થૂલ છે (જે ઉદાર છે) ખંડણી, કર અને ભાગે ન્યાયપુરઃસર પ્રાપ્ત કરવાથી જેને ભંડાર સેનું રૂપું, હીરા વૈર્ય, ( અને બીજ
જે . . . . સ્કુટ લધુ, મધુર, ચિત્ર અને કાન્ત અને શબ્દસંગથી અલંકૃત અને ઉત્તમ એવા ગદ્ય અને પદ્ય પ્રમાણે, માન ઉંચાઈ, સ્વર, ગતિ, વર્ણ બળ અને સત્વ વિગેરે ઉત્તમ લક્ષણ અને નિશાનીઓવાળું જેનું સુંદર શરીર છે, મહાક્ષત્રપ નામ જેણે પોતે પ્રાપ્ત કર્યું છે,
રાજાઓની કન્યાના સ્વયંવ વિખે જેને અનેક માળા પહેરાવાઈ છે તે મહાક્ષત્રપ સહાઆએ . . ... હજાર વર્ષ સુધી ગાયો અને બ્રાહા .. . . ને માટે અને ધર્મ અને કીર્તિની વૃદ્ધિની માટે, કર વેઠ અને નજરાણાં વિગેરેથી શહેરના તેમ જ ગામડાંના લોકોને પાડયા વગર પિતાના ભંડારમાંથી મોટી રકમથી (ખરચીને ) અને ઝાઝા વખત લીધા વગર લંબાઈ અને પહોળાઈમાં ત્રણગણું મજબુત એ બંધ બંધાવ્યું ... .. બધા તટ [ઉપર) . આ તળાવને વધારે સુદર્શન (સારા દેખાવવાળું ) કર્યું.
(૧૬) જ્યારે આ બાબતમાં મહાક્ષત્રપના મત્રિ અને કારભારીઓ કે જેઓ અમાત્યના ગુણની બક્ષીસવાળાં હોવા છતાં ગાબડાના મોટા વિસ્તારને લઈને અનુત્સાહી મતિના હેવાથી આ કામના આરંભ સામે થયા અને ત્યારે ફરી બંધ બાંધવાની નાસીપાસીને લીધે પ્રજામાં હાહાકાર થઈ રહ્યા હતા ત્યારે શહેર અને ગામડાંની વસ્તીના લાભ માટે આખા આનર્ત અને સુરાષ્ટ્રના ઉપર રાજ્ય ચલાવવા માટે આ રાજ્યમાં રાજાથી નિમાએલા કલપના પુત્ર અમાત્ય પહ સુવિખ્યા, કે જેણે અર્થ અને ધર્મસંબંધી રોગ્ય વ્યવહારને લીધે ( પ્રજાની) પ્રીતિ વધારી હતી, જે શક્તિમાન, ધૈર્યવાન, દ્રઢ મનવાળે, અભિમાન વિનાને, પ્રામાણિક, લાંચ ન લે તે હતા અને જે સારા કારભારથી પોતાના સ્વામીના ધર્મ, કીર્તિ અને યશ વિધાર્યા હતાં એવા સુવિચાખે તે પાર પાડયું
"Aho Shrut Gyanam"